________________
મનસુખલાલની કાવ્યસૃષ્ટિ
૯૫
જ્ઞાન વિના રહે પુદ્ગલ મમતા, તેહને દુ:ખ સંયોગ // આતમા / ૧૬ જ્ઞાનવરણ દલ બીજે પ્રગટે, આતમ નિરમલ રૂપ / જ્ઞાન લહી મનસુખ શિવ પાવે, હોય નિજ સંપતિ ભૂપ // આતમા // ૧૯
કાવ્ય મંદાક્રાંતા વૃતમ્ સેવો જ્ઞાન ભવ દુઃખ હરે, મોહ અજ્ઞાન ના / આત્મા પામે નિજ પદ ભલું, શોગ સંતાપ જાવે // સિદ્વિરિદ્ધી પુરણ પ્રગટે, શાંતિ હેજે સ્વતંતી છે આપે ભોગે મુગતિ પુરિમાં, પંચ લબ્ધી અનંતી / ૧ / ઇતિ જ્ઞાનપદ પૂજા //
(નવપદ પૂજા, પા. ૧૨૧)
૮. પદ
જાગીને જોઉં ત્યારે અન્ય નહીં આપમાં, રિદ્ધિ સિદ્ધિ સકલ આપ પાસે, દુરિત દોહગ ટલે, સુમતિ સ્વામિ મલે, કર્મધન નાશી કેવલ પ્રકાશે. જાગીને. (૧) ભૂલી શુદ્ધ ભાવ આપો લખી પુદ્ગલે, તેહના રોગમાં ભોગ જાણી, આશ ધરી અન્યની દાસ થઈ તેહનો,
શુદ્ધ બુધ આપણી ના પિઠાણી.. (૨) કહત સુમતિ પ્રિયા જાગી જો સાહિબા, દર્શન જ્ઞાન સુખશક્તિભારી, ભોગની વસ્તુ ધર સહજ સ્વતંત્ર તુજ, સર્વને તુંહી કલ્યાણકારી... (૩) નિજ નિધી ભૂલી પરઘર ઘરે યાચતો, જમ ચલ એવંમાં સ્વાદ જાણી; મૂર્ખ કોણ એ સમો, અખિલ જગ દેખીએ,
દુરિતની પ્રીતમાં હિત માની... (૪)
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org