________________
૯૪
શ્રાવક કવિ મનસુખલાલ
મોહ અજ્ઞાન તિમીર નશાવે, જ્ઞાન રવી અવિકારી // બોધ વિચિત્ર વિશાલ પ્રગટ હોય, જ્ઞાન સદા જપકારી // આતમ // પર જ્ઞાન થકી ખટ દ્રવ્યને જાણે, માર્ગ કુમાર્ગ વિચાર / હેય ઉપાદેય જ્ઞાને લહિયે, બુઝે સાર અસાર // આતમ // ૬ જ્ઞાને ભાવ અનંત લખે જિય પામે નિજ અધિકાર / પરપદ અધિકારી નહી ચેતન, તે તજે જાય વિકાર // આતમ // ૭ જ્ઞાને ઘનઘાતી દલ નાશે, પ્રગટે સિદ્ધિ અનંત // વસ્તુ ગુણ પરજાય અનંતા, ભેદ અભેદ લહંત // આતમા // ૮ નિજ ગુણ પજવે સહજ અનંતા, જાણે શુદ્ધ સ્વતંત // પરમ નિવૃતી પદવી પામી, પામે સૂખ અત્યંત // આતમ // ૯ સિદ્ધિ સાધન લક્ષણ જ્ઞાનજ, એ વિણ જૂઠી કિરિયા // જ્ઞાન વિના બહુ દુ:ખ દાવાનલ, સેવિ જ્ઞાન ભવિ તરિયા // આ. / ૧૦ સ્વપર દયા કિમ હોય જ્ઞાન વિણ, કિણ વિધ સંજમ રાખે // અગ્નિ કષાયની કિણવિધ બૂઝે અનુભવ રસ કિમ ચાખે // અ // ૧૧ પંચજ્ઞાનમાં જેહ સદાગમ, નિજ પરને હિતકારી // ચાર જ્ઞાન પણ એહથી પ્રગટે, જ્ઞાનીની બલિહારી / આ. // ૧૨ રવિ શશિ મેહપેર જગજનને, જ્ઞાન સદા ઉપગારી // મુનિપણું પણ જ્ઞાને કહિએ, જુઉ જિન વચન વિચારી // આ. // ૧૩ જ્ઞાન રૂપ શુદ્ધ સહજાતમનું, વર્ણાદિક તિહાં નાંહી // વર્ણાદિક વે પુદ્ગલ પરિણતિ, નિજ પદ તો નિજ માંહી // આતમા / ૧૪ જ્ઞાન વિના ઉત્સર્ગ લો નહિ, નવિ જાણે અપવાદ / કારણ કારક કાજ ન જાણે, મિથ્યામતી હઠવાદ // આતમા // ૧૫ જ્ઞાન સ્વપર સહુ જોયનો જ્ઞાયક, લાયક શિવપદ ભોગ //
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org