________________
મનસુખલાલની કાવ્યસૃષ્ટિ
૯૩
શુધધ્યેયને પણ જ્ઞાની જામે સાધના મારગ લd / અજ્ઞાન મિથ્યા તિમિર હર રવી જ્ઞાન ગુણ ગણ સંગ્રહ // અસાધ્ય વલિ શુદ્ધ સાધ્ય જાણે, સિદ્ધિ પામે તે નરા // નિજ તારુ તારે ભવિક જનને, ધન્ય પુરુષ તેહ ખરા // ૩ // મૂલ ભેદ પંચજ્ઞાનના અડવીશ તો મતિ લહ્યા // દશ ચાર વલિવિશ સૂતના ખટ અવધિ અસંખ્યા કહ્યા // રજુ વિપુલ છે મન નાણ દોહી, કેવલ એક ઉદાર છે // પાસ એક સુજ્ઞાન ભેદે સેવતાં ભવ પાર છે ૭ // નિજ આત્મજ્ઞાને આત્મ દેખે, પર ઉવેખે મુનિવરા // સમભાવ સારે શાંતિ ધારે, આત્મ પરભંજન કરા // નમું જ્ઞાનિને શુભ ધ્યાન ધારિ, સહજ ગુણ એ જીવનો // મનસુખ જ્ઞાને સિદ્ધિ પાવે, સંગ શાશ્વત શીવનો // ૮ //
પૂજા-ઢાલ _// એ ગુણ જ્ઞાન રસાલ ભવાયાં છે – એ રાહ // જ્ઞાન પરમ ગુણ સાર - આતમ જ્ઞાન. આતમ અજ્ઞાને જગ ભટકે, દુ:ખ ચઉગતિ કતાર, જ્ઞાનથી દરશન મોહની નાશે, પાવે ચરણ ઉદાર. આતમ. // ૧ // જ્ઞાનથી લબ્ધી પૂરણ પ્રગટે, લહે સિદ્ધિ સુખ સાર. જ્ઞાનવરણ થકી સહુ કર્મના મુખ્ય આઠ વિકાર // આતમ / ર જ્ઞાનવરણ વિણ કર્મ ન બંધ, જ્ઞાન છે સિદ્ધ સ્વરૂપ / દુ:ખ દુરિત સહુ જ્ઞાને નાશે, મુદે ભવજલ ફૂપ. આતમ // ૩ જ્ઞાનથી શુદ્ધ ધ્યેય નિજ જાણે, શુદ્ધ સાધના સાધે. જ્ઞાન વિના ભવમારગ કહીએ, જ્ઞાને શિવ મગ લાધે // આતમ // ૪
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org