________________
૯૨.
શ્રાવક કવિ મનસુખલાલ
(કવિ મનસુખલાલ) અથશ્રી સપ્તમ જ્ઞાનપદ પૂજા
| હરિગીત છંદ | માત્રા અઠ્ઠાવીશ || ગુણ જ્ઞાન ભાણ પ્રધાન ગુણમાં લોક અલોક પ્રકાશ તો // અષ્ટકર્મના સવિ મર્મ ભેદે, સુખ આપે શાશ્વતો // સવિકલ્પ ને અવિકલ્પ વસ્તુ સકલ સંશય ભેદ તો // નિજ આત્મથી અનાત્મ પરિણતિ ભિન્ન જાણી ઉચ્છેદતો // ૧ // ગુણ અપ્રતિપાતી દાખ્યો સૂત્ર, કર્મ ધન ક્ષીણમાં હરે // સુત જ્ઞાનથી ગુણ પુરણ પ્રગટે આત્મ પરમાતમ વરે // કર ક્રોધ પૂરવ તપ કઠિણ પણ, જ્ઞાન વિણ સહુ તે વૃથા / જિમ જાન વર વિણ ફોક જાણો, પુત્ર વિણ પારણુ યથા // ૨ // સનમાર્ગથી ઉનમાર્ગ ભેદ, હેય ઉપાધ્યને // સવિ જ્ઞેય જ્ઞાયક સિદ્ધિ, લાયક લખે કૃત્ય અકૃત્યને / પટકાય રક્ષા જ્ઞાન વિણ કિમ, શું તજે શું આદરે // નિજજ્ઞાન વિણ જગ મર્મ ભૂલ્યો, ચારગતિ દુ:ખમાં ફરો // ૩ ભવ પાપને સંતાપ કાપે, રાજ સહજ દિએ છતું / પણ જ્ઞાનમાં સુતજ્ઞાન દાતા, શુદ્ધ ચરણ રહે છતું / જિન ધર્મનું વે ભૂલ સમકિત તેહનું પણ મૂલ એ // ચઉ જ્ઞાનને અનુકુલ સુતવે, પરમધર્મ અમૂલ એ / ૪ સંસાર તારણસિદ્ધિ કારણ, શાંતિ દે દુ:ખ ભય હરે // ભવ વાસ ખોટી આશા તજી સુબ્ધ, જ્ઞાનમાં પ્રીતી કરે // ઉપગારી નિજ પરને સદાગમ, સમ શશિ મેહ રવિ પરે // સવિ વિપતિ ટાલે મોહ વારે, પરમ નિવૃત્તિ શિવ વરે // ૫ //
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org