________________
મનસુખલાલની કાવ્યસૃષ્ટિ
૯૧
પંચમ શ્રી સાધુ પદ પૂજા હવે પંચમ પદ મુનિવરા, જે નિર્મમ નિ:સંગ, દિન દિન કંચનની પરે, દીસે ચઢતે રંગ. / ૧ છે. રાગ - વસંતઃ મો મન ભવન વિશાલ સાંઈયા - મો મન - એ દેશી મુનિવર પરમ દયાલ ભવિયાં | મુનિ. . તમે પ્રણમો ને ભાવ વિશાલ | ભવિયા || મુનિ. / એ આંકણી | કુખી સંબલ મુનિવર ભાખ્યા, આહાર દોષ ટાળે બિયાલ // મુનિ // બાહ્ય અત્યંતર પરિગ્રહ છાંડી, જીણે છાંડી સવિ જંજાલ // ભ. // મુનિ / ૧ જિણે એ ઋષિનું શરણ કર્યું તિણે, પાણી પહેલી બાંધી પાળા / ભ. / જ્ઞાન ધ્યાન કિરિયા સાર્ધતા કાઢે પૂર્વના કાળ ભવિયાં / સુનિ. / ર સંયમ સતર પ્રકારે આરાધે, છ જીવના પ્રતિપાળ // ભ. // મુનિ. // ઈમ મુનિગણ ગાવેતે પહેરે, સિદ્ધિ વધુ વરમાળ // ભવિયાં // સુનિ. / ૩
(દુહો) પાંચેઇંદ્રિય વશ કરે, પાળે પંચાચાર / પંચ સમિતિ સમિતા રહે, વંદુ તે અણગાર // ૧ // // ઢાળ દસમી / ગિરિરાજકું સદા મોરી વંદના રે – એ દેશી // મુનિરાજકું સદા મોરી વંદના રે / મુનિ. / ભોગ વસ્યા તે મનશું ન ઈચ્છ, નાગજવું હોય અગંધનારે / મુનિ. / પરિસહ ઉપસર્ગે સ્થિર રહેવે, મેરૂ પરે નિ:કંપના રે / મુનિ / ૧ // ઈચ્છા મિચ્છા આવસિયા, નિશીહિયા તહકાર ને વળી છંદના રે / મુ પૃચ્છા-પ્રતિપૃચ્છા, ઉપસંપદા, સમાચારી નિમંતના રે / મુનિ. / ર એ દશવિધ સમાચારી પાળે, કહે પદ્મ લેંઉ તસ ભામણા રે / મુનિ. // એ ઋષિરાજ વંદનથી હોવે, ભવભવ પાપ નિકંદના રે / મુનિરાજકું / ૩ //
(લઘુપૂજા સંગ્રહ, પા. ૧૧૦)
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org