________________
શ્રાવક કવિ મનસુખલાલ
દ્રવ્ય ભાવ ખટકાય દયાધર, ખાંતિ મૂદુ જુ મતિ ઘરે છે સત્ય શૌચ અકિંચન બ્રહ્મચર, દોષ ટાલી મહિયલ વિચરે /
(પા. ૩૫૯) (૧૧) શ્રી જ્ઞાનપદની થાય પંચ જ્ઞાનમાં શુદ્ધ સદાગમ, દાયક લાયક મુક્તિતણો / જાણી મૃતધર પાસે ભવિજન, અતિ સન્માને શ્રુત ભણો / ટાલી અડ અતિચાર વિનયયુત, ભૃતઘરની આણા સેવો // દરશનજ્ઞાન ચરણ શિવ કારણ, મનસુખ સેવો શ્રત મેવો //
(પા. ૩૫૯) (૧૨) શ્રી તપપદની થાય અષ્ટ કરમનું મૂલ ઉખેડે, તપ કુંજર સમ તેજ ઘરે / ચીર કાલના સંચિત દલને, ધીર વીર મુનિ રિક્ત કરે // ખટખટ બાહ અત્યંતર તપ તપી, બહુ મુનિવર નિજ સિધ્ધિ લહ // દરશન જ્ઞાન ચરણ શુદ્ધાતમ, ભોગત પર્મ સંતૃપ્ત રહી
| (સુમતિ વ્યવહાર, પા. ૩૩૦)
૭. નવપદની પૂજા - કવિ પદ્યવિજયજીની નવપદની પૂજા પદ સ્વરૂપ સાથે સંપૂર્ણ રીતે સામ્ય ધરાવે છે. પ્રત્યેક પૂજા બે વિભાગમાં વહેંચાયેલી છે. તેમાંથી નવપદના સ્વરૂપનો પરિચય પ્રાપ્ત થાય છે. અત્રે ઉદા. રૂપે સાધુપદની પૂજા નોંધવામાં આવી છે. તે ઉપરથી “પદ' રચનાનો ખ્યાલ આવે છે.
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org