________________
મનસુખલાલની કાવ્યસૃષ્ટિ
૮૯
-
-
-
(૭) શ્રી મુનિસુવ્રત જિનની થાય (માલિની) મુનિસુવ્રત જિગંદા, આત્મ આનંદ કંદા // ભર તિમિર નશાવે, જ્ઞાન જ્યોતી દિગંદા // સસમય સુખ આપે, મોક્ષ માગધિકારી / સુખ પ્રશમર-તીનું, શાંતિ ઘો નિર્વિકારી //
(પા. ૩૫૭)
(૮) શ્રી વર્ધમાન જિનની થાય (માલિની) વીરે ધીરે સકલ શ્રમણે સેવિયો મોક્ષદાઈ // મોટો મેરુ વિમલ મહિમા, શાંતિદાતા સદાઈ // સાચે જ્ઞાને પરમ ધરમે ધ્યાનમાં જેહ ધ્યાવે //. આપા આપે શિવ મનસુખે શીધ્ર કલ્યાણ પાવે //
(પા. ૩૫૮) (૯) શ્રી આચાર્યપદની થાય પાલે પંચાચાર પલાવે, યુગપ્રધાન સુરિરાજ નમું // ગુણ છતીસ છતીસ ગુણધારી, નમિ આતમ મન ઇંદ્રિ દમું // જે ત્રીજે ભવ શિવપદ પાવે, કુમત હઠાવે ન્યાયધરૂ // વિનય વિવેક બહુ સન્માન, આણ ગ્રહી નિજ સિદ્ધિવ /
(પા. ૩પ૯)
(૧૦) શ્રી સાધુપદની થોય રાગદોષ મદ મોહ રહિત મુનિ, તપ સંજમ આતમ પાવે // શત્રુ મિત્ર દુ:ખ સુખ તૃણમણિ સમ, સિદ્ધ સમો આતમ ધ્યાવે //
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org