________________
શ્રાવક કવિ મનસુખલાલ
(૩) શ્રી વાસુપૂજ્યની થાય જિન વાસુપૂજ્યનો, પરમ સમાધિ સ્વભાવ // નિજ અંતરનપણે, જોતાં જાય વિભાવ // તુજ દરશન ફરસે, જ્ઞાનાનંદ જમાવ // ભવિ આણા સેવો, આવ્યો નરભવ દાવ //
(પા. ૩૫૩) (૪) શ્રી વિમલનાથની થાય વિમલકમલ દલ નયણથી એ, વરસે શાંતી અનંત તો // સકલ કરમલ દૂર હરે એ, ભયભંજન ભગવંત તો // તમહર રવિકર અભિનવો એ, શાંતિકર મુનિચંદ તો // ધીર વીર મેરુ પરે એ, સહજાનંદ અનંત તો / ૧ /
(પા. ૩૫૩) (૫) શ્રી કુંથુનાથની થોય (વસંતતિલકા) કુંથું જિનેસર સદા સુખ દોષ હારી / સેવા યેકરિ મહાશિવ હેતુ પ્યારી // સેવ્યો હમે વિનયથી તજિ મોહ માન // પાશે સદા સકલ તો સિધ શુદ્ધ ધ્યાન // (પા. ૩૫૭)
(૩) શ્રી મલ્લિનાથની થાય (મંદાક્રાંતા) મલ્લી સ્વામી તમ હર રવી, જ્ઞાનનો તેજ ભારી // તાર્યા તારો ભવિક જનને, પાપ સંતાપ હારી // દ્રવ્ય ભાવે જિન મગ લહી, સેવિએ મોક્ષદાતા // આવે શાતા અચલ વિમલી, સિદ્ધિ શાંતિ અબાધા //
(પા. ૩પ૭)
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org