________________
મનસુખલાલની કાવ્યસૃષ્ટિ
આયુઅનિત બહુત ભીત સુમગ નહિ ગહા // આર્ય આય સુગુરુપાય, બોધ અબ લહા // ૪ ll સુબોધ પાય આત્મધ્યાય, મોક્ષ મગ ચહી // ભરમ ડારી કરમ મારી, પાય સુખ મહા // ૫ // સગુણ ધ્યાય શુકલ પાય, મેરૂ થિય જહા / મનસુખ વીર હોય ધીર, શિવ ધરે રહા / ૯ /
(વ્યવ, પા. ૧૨૯) ૩. સ્તુતિ (૧) શ્રી આદિનાથની થોય (મંદાક્રાંતા) એવા તારી ભવભયહરી, ભવ્યને સુખદાઈ // પૂરે પુણ્ય તુમ લહિ હમે, ચૂકિએ ના કદાઈ // આદીનાથં શિવકરસદા, તીર્થના નાથ ત્રાd / સેવે ઇંદ્રો સવિ મતિ સદા, વંદિ પે મુક્તિ સાથે //
(વ્યવ, પા. ૩૫૪) (૨) શ્રી ચંદ્રપ્રભુની થોય (ચોપાઈ) ચંદ્રપ્રભુમુખ ચંદ્ર પુનમનો, ભવદવ તાપ હરે ભવિ જનનો / અમૃત ધારા વાણી વરસે, સિદ્ધ સમો નિજ આતમ દરશે // કુમત તિમિર હર જિનવર જાણ, આપે પરમ મહોદય વાણ // જિન સેવ્યાં હોય નિરમલનાણ, મનસુખ પામે પરમ કલ્યાણ / .
(પા. ૩૫૫)
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org