________________
૮૩
શ્રાવક કવિ મનસુખલાલ
: ગઝલ
મનુષ્ય જન્મ પાય, સ્યાદવાદ જિન લહ્યા છે મનસુખ ધીર વીર થીર શીવ ધરે રહ્યા // ૯ //
(વ્યવ, પા. ૧૨૮)
() પદ ગઝલ સુબોધકે ઉધોત હોત દુરિત તમ પરા / શ્રી સિદ્ધસ્યો સરૂપ લખી અશેષ સુખભરા // ૧ / નરિંદ ઈંદ ચંદ વંદ, સકલ કિંકરા / શુધ્યાત્મ તત્ત્વ સેવી ભવિક હોત ઠાકુરા / ૨ // અજાણ ધર્મ દર્ય કર્ય, સહત દુ:ખ બુરા / સુજાનધર્મ વેદિકર્મ, વસત શિવપુરા // ૩ // નર જન્મમાય તું સદાય, સેવી ગુરુ ખરા // કરી નિજ વિલાસ કેશ નાશ, લહીત સુખતરા / ૪ // નિજાત્મ એક લહિ વિવેક, થિર ધરા મનસુખ ધીર વીર થીર, રહત શિવધરા // પ /
(પા. ૧૨૮) (૭) (ગઝલ) સુહેત ચેત ચેતના તું મનુષપણ લહા // જિનેશસે ઉપદેશ સુનું ગાફીલું તું ક્યો રહા / ૧ // અફસોસ હું બેહોશ તું ન સુનત ગુરૂ કહા // અંધસે કુબંધધારી, જરૂ ર્ક્સ બન રહા // ૨ // દેહાદિ મમત કરત રમત ભરમમેં વહા // મિથ્યાત ધારિ નિજ નિવારી, વિવિધ દુ:ખ સહા // ૩ /
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org