________________
મનસુખલાલની કાવ્યસૃષ્ટિ
(૪) પદ (રાગ-ગઝલ)
ચિર્દૂ જ્યોતિ કો ઉઘોત હોત, મમત મીટ ગયો.
અમાન જ્ઞાન શિવનિદાન, સુમતિ પતિ લયો | ચિદ્ ॥ ૧ ॥
લખી સિદ્ધ સ્યો સરૂપ આપ,
સૂખમયી થયો ભ્રમ ભારકુ ઉતારી લહુ
વિવેક પરિણયો || ચિદ્ || ૨ ||
વિભાવ યોગ રોગ નાહી. મોહ મીટ ગયો ।
અનુભવ નિદાન પ્રગટ જ્ઞાન
રહે ન સંશયો || ૩ ||
ધન થાતી ક્ષીણ શુકલ લીનમ વીર્ય ઉહ્યો । મનસુખ રંગ શીવસંગ સેજ સેં રહ્યો ।। ૪ ।। (વ્યવ., પા. ૧૨૭)
(૫) પદ (ગઝલ)
દગ જ્ઞાન ચરણ સહજમેં નબંધ જિન કહ્યાં. મિથ્યા અજ્ઞાન ક્લેષ ધ્યાન બંધ જિય રહ્યા ।। ૧ ।। વિવેક એક આતમકો લહીકે ભવ તરો |
સુગુરૂ સયોગ આત્મલોગ, ધારી શિવ વરો || ૨ || અનંત કાલ ખોટે ખ્યાલ, ખેલી ભવ ભમ્યા || નિગોદ નર્ક ગર્ક દુઃખ ભોગી દિન ગમ્યા || ૩ | સહેત ચેત ચેતના, ગાફીલ તું મત રહે || નિજ નિધિ વિસાર દુ:ખ અપાર કાહે તું સહે || ૪ || મિથ્યાત જોર ફોરી મારે, આત્મ મિતકું || સમ્યક જોર ફોરીપ્પારે વેદ શત્રુ તું // ૫ |
Jain Education International2010_03 For Private & Personal Use Only
૮૫
www.jainelibrary.org