________________
૮૪
શ્રાવક કવિ મનસુખલાલ
|| ૮ ||
ન સંગ અન્ય તપ સઘન ચરણ ચરી રહે ।। જન બોધી શુદ્ધ કરત બુદ્ધ કુમત મદ હે કરે સંઘ સાર કુમગ ટાર પ્રેરતે રહે || યહ યુગપ્રધાન જિનસમાન, મુનિશ એ કહે || ૯ || સુનય વિશાલ વચરસાલ તત્ત્વ શુદ્ધ કહે ||
ધરી વિનય લક્ષ હોય દર્દ, પરમ પથ ગૃહે || ૧૦ || વજી વિભાવ ભજી સ્વભાવ, કામ મદ દહે ।
ગુણ બતિશ ધામ પદવિરામ, ભિવ શિવ લહે || ૧૧ || કરી બહુત માન ગુણ વિધાન, જય વિજય કહે || આણ ચલત સ્તુતિ કરત મનસુખ શિવ લહે || ૧૨ || (વ્યવ., પા. ૧૩૦)
(૩) પદ (રાગ રેખતો)
દિખા મુખ આજ પીઉતેરા, ગયા ભ્રમ તાપ દુ:ખ મેરા. લઈ વ્રત્તી સકલ શાંત મેરી, અમીય ભરી નેન મેં તેરી; બુટા પર ભાવકા દોરા, કીયા નિજ સ્થાનમેં મેરા ॥ ૧ || ખબર સબ અન્યકી પૂછે, અકલ મોય આપમેં સુજે, આનંદ અદીત પદ મેરા, કરત શવ એવસે નેર ।। ૨ ।। આકુલ મન મોહસે જેનું, અલક વિચઓર નહિ ચેનું નહી મોર્ય દેન હે કેરા, અવરસે લેન કહા મેરા | ૩ || મેરા સબ મોયમેં ભાસ્યાટલી પરદાસકી આશા
શિતલ કબ ભાવ વી કેરા, ચપલ પદ હોયન મેરા ।। ૪ ।। ખબરપીઉ સમય પૂછે મોયે પછાંય કીમ રુચે ॥ જપે મોયે કિં મંત્ર મેરા, લહે મનસુખ શિવશેરા ॥ દીખા || પૂ || (વ્યવ., પા. ૧૩૦)
Jain Education International 2010_03_For Private & Personal Use Only
www.jainelibrary.org