________________
દુહો :
नमोर्ह सिद्धाचार्योपाध्यायसर्वसाधुभ्यः । મોહમહાભટ કેશરી, નામે તે મિથ્યાત, ફળપૂજા પ્રભુની કરી, કરીએ તેહનો ઘાત. ફળપૂજા કરતાં થકાં, સફળ કરો અવતાર,
ફળ માગો પ્રભુ આગળે, તાર તાર મુજ તાર. કાવ્ય :
शिवतरोर्फ लदानपरेर्नवैः, वरफलैः किल पूजय तीर्थपम् । ત્રિદશનાથનતમ – પંન્ન, નિદત્ત – મોર – મરઘર – મંદi | शमरसैक - सुधारसमाधुरै, रनुभवाख्यफलैरभयप्रदै ।
अहित दुःखहरं विभवप्रदं, सह जसिद्ध महं परिपूजये ॥ મંત્ર : ૐ $ ર્થી પરમપુજય પરમેશ્વરી – પરમાત્મને પરમેષ્ઠિને શ્રીમત્તે....(જે ભગવાન હોય તેમનું નામ) નિને રાય મહેમૂવાનોએંઢાય કુતિર્થ જ નામ સ્વાદા. બાદ ફળને હાથમાં લઈ સાથિયા પર ચઢાવવું. (૧) ચામરપૂજા : ચામર વીંઝે સુર મન રીઝે, વીંઝે થઈ ઉજમાળ !
ચામર પ્રભુ શિર ઢાળતાં, કરતાં પુણ્ય ઉદય થાય છે પરમાત્માની સન્મુખ ચામર વીંઝતાં વિચારવું કે, હે રાજરાજેશ્વર ! આ ચામર આપના ચરણમાં નમીને જેમ તરત જ પાછો ઊંચે જાય છે. તેમ આપના ચરણમાં લળી લળીને નમનારો હું પણ અવશ્ય ઊર્ધ્વગતિને પામીશ. પ્રભુજી ! પેલી સ્તવનપંક્તિ મને યાદ આવી જાય છે. - જિનજી ચામર કેરી હાર, ચલતી એમ કહે રે લોલ, માહરા નાથજી રે લોલ,
જિનજી જે નમે અમ પરે તે ભવિ, ઊર્ધ્વગતિ લહે રે લોલ, માહરા નાથજી રે લોલ. (૨) દર્પણપૂજા : પ્રભુ દર્શન કરવા ભણી, દર્પણપૂજા વિશાળ છે
આત્મ દર્પણથી જુવે, દર્શન હોય તત્કાલ પરમાત્માની સન્મુખ દર્પણ ધરતાં વિચારવું કે, સ્વચ્છદર્શન ! હું જ્યારે દર્પણમાં નજર કરું છું ત્યારે જેવો છું તેવો તત્કાલ દેખાઉં છું. પ્રભુ! આપ પણ એકદમ નિર્મલ અને સ્વચ્છ અરીસા જેવા છો, જ્યારે આપની સામે જોઉં છું ત્યારે હું ભીતરથી જેવો છું તેવો દેખાઈ આવું છું. હે આદર્શ, તારી સામે જોયા પછી લાગે છે કે મારો આતમ સર્વત્ર કર્મના કર્દમથી ખરડાયેલો છે. તે વિમલદર્શન ! કૃપાનો એવો ધોધ વરસાવો કે જેના જલપ્રવાહમાં મારો કર્મકર્દમ ધોવાઈને સાફ થઈ જાય. પ્રભુની સગુણ-નિર્ગુણ ઉપાસના
૬ર
શ્રુતસરિતા
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org