________________
સાથિયો કરવા માટેની ઢગલી કરવી. બાદ જે તર્જની આંગળી છે એના દ્વારા સર્વ પ્રથમ સાથિયો બનાવવો. બાદ સિદ્ધશિલા પણ એ જ આંગળીથી કરવાની છે.
હવે જોઈએ નૈવેધપૂજા.
નૈવેદ્ય એટલે મિષ્ટાન્ન, નૈવેદ્ય દ્વારા થતી પૂજા તે નૈવેદ્યપૂજા.
નૈવેદ્યપૂજાની મુદ્રા બતાવી છે સંપુટમુદ્રા. આપણી ડાબી હથેળીમાં નૈવેદ્ય મૂકીને તેના પર જમણા હાથની હથેળી ઊંધી મૂકવી આને સંપુટમુદ્રા કહેવાય છે. સંપુટમુદ્રામાં નૈવેદ્ય રાખી નીચેના દુહા-કાવ્ય-મંત્ર બોલવાં.
દુહો :
કાવ્ય :
अनशनं तु ममास्त्विति बुद्धिना रुचिरभोजन संचित भोजनं । प्रतिदिनं विधिना जिनमंदिरे शुभमते वत ढौकय चेतसा ॥ कुमतबोध विरोध निवेदकै विहित जाति जरामरणान्तकैः । निरशनैः प्रचुरात्म गुणालयं सहजसिद्धमहं परिपूजये || મંત્ર : ૐ હૈં Æ પરમપુરુબાય પરમેશ્વરાય નામ) નિનેન્દ્રાય मूलभूत आहार संज्ञा પછી નૈવેદ્યને સિદ્ધશિલા પર નવકાર
હવે નંબર આવે છે ફળપૂજાનો.
ફળપૂજા વિવૃત્ત સમર્પણ-મુદ્રામાં કરવાની છે અર્થાત્ બંને હાથની ખુલ્લી હથેળીને ભેગી કરી એમાં ફળ મૂકી અંજલિની દશેય આંગળીઓ પરમાત્મા સામે જરાક ઝૂકતી રાખી નીચેનો દુહો કાવ્ય
મંત્ર બોલવાં.
नमो सिद्धाचार्योपाध्यायसर्व साधुभ्यः । નિર્વેદી આગળ કવો, શુચિ નૈવેદ્ય રસાળ । વિવિધ જાતિ પક્વાશશું, ભરી અષ્ટાપદ થાળ ા અણાહારી પદ મેં કર્યા, વિગ્ગહ ગઈય અનંત । દૂર કરીને દીજીયે, અણાહારી શિવ સંત બાહ્યરૂપ આહાર વધે, રૂપાંતર અણાહાર । અણાહારી - પદ પામવા, ઠવો નૈવેદ્ય રસાળ ।
શ્રુતસરિતા
Jain Education International 2010_03
-
—
પરમાત્મને પરમેષ્ઠિને શ્રીમતે....(જે ભગવાન હોય તેમનું उच्छेदनाय नैवेद्यं यजामहे स्वाहा. ગણવાપૂર્વક ચઢાવવું.
—
૬૧
For Private & Personal Use Only
પ્રભુની સગુણ-નિર્ગુણ ઉપાસના
www.jainelibrary.org