________________
દુહો :
नमोर्ह त्सिद्धाचार्योपाध्यायसर्वसाधुभ्यः । દ્રવ્ય દીપક સુવેકથી, કરતાં દુઃખ હોય ફોક.
ભાવદીપક પ્રગટ હુએ, ભાસિત લોકાલોક કાવ્ય :
भवति दीपशिखा परिमोयनं, त्रिभुवनेश्वर सद्मनि शोभनमः स्वतनुकांतिकरं तिमिर हरं, जगति मंगलकारण मातरम् शुयिमनात्म चिदु ज्जवलदीपकै, र्ध्वलित पापपतंग समूहकैः
स्वकपदं विमलं परिलेभिरे, सहज सिध्धमहं परिपूजये ।। મંત્ર : ૐ પરમપુજવા પરમેશ્વરાય - ૫રમાત્મને પરષ્ટિને શ્રીમત્તે (જે ભગવાન હોય તેમનું નામ) નિનેદ્રાય મિથ્યાત્વગંધાર નિવારાય ઢીપપૂના નામ સ્વાદા. હવે અક્ષતપૂજા પ્રારંભ કરવી...
એક સાથિયો, ત્રણ ઢગલી અને સિદ્ધશિલા થઈ શકે એટલા ચોખા જમણા હાથમાં રાખી પાંચે આંગળીઓ પરમાત્મા સામે રહે તે રીતે રાખી અને બાદ ડાબા હાથનો પંજો ચોખાવાળા પંજાની નીચે આડો રાખવો. આને ચતુર્દલ મુદ્રા કહેવામાં આવે છે. આ રીતે ચતુર્દલ મુદ્રામાં ચોખા રાખીને નીચેનો દુહો-કાવ્ય અને મંત્ર બોલવો.
नमोर्ह सिद्धाचार्योपाध्यायसर्वसाधुभ्यः । દહો :
અક્ષતપદ સાધન ભણી, અક્ષત પૂજા સાર | જિન પ્રતિમા આગળ મુદા, ધરિયે ભવિ નરનાર ! અક્ષત પૂજા પૂજીયે, અક્ષત પદ દાતાર , પશુઆ રૂપ નિવારીને, નિજ રૂપે કરનાર છે અક્ષત શુદ્ધ અખંડશું. નંદાવર્ત વિશાળ
પૂરી પ્રભુ સન્મુખ રહી, થુણીયે જગત દયાળ છે કાવ્ય :
क्षितितलेऽक्षत शर्म निदानकं, गणिवरस्य पुरोडक्षतमंडलं । क्षत-विनिर्मित-देह-निवारणं, भव-पयोधि-समृद्ध रणोद्यतं ।। सहजभावसुनिर्मलतण्डुलै, विपुल-दोष विशोधक मंगलैः ।
अनुपरोध-सुबोध-विधायक, सह जसिद्धमहं परिपूजये ।। મંત્ર : ૐ દૈ ર્થી પરમપુજાય પરમેશ્વરા – પરમાત્મને રિદિને શ્રીમત્તે.... (જે ભગવાન હોય તેમનું નામ) નિનેદ્રારા વિશુદ્ધઘંટ – સક્ષત – સદન – શુદ્ધ – કાત્મ – સ્વરુપ – પ્રાપ્ત ક્ષતાનું यजामहे स्वाहा ।
આ રીતનો દુહો બોલ્યા બાદ જે હાથમાં ચોખા છે તે હાથની ઊભી મૂઠી વાળવી અને અંગૂઠાને ઉપર ઊઠેલો રાખવો.
સર્વ પ્રથમ સિદ્ધશિલા માટેની ઢગલી કરવી. બાદ જ્ઞાન-દર્શન-ચારિત્રની ત્રણ ઢગલી અને પછી પ્રભુની સગુણ-નિર્ગુણ ઉપાસના
૬૦
શ્રુતસરિતા
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org