________________
અષ્ટગુરુપાદુકા
ગુરુ વિના જ્ઞાન નથી, તેમ ગુરુ વિના સિદ્ધિ પણ નથી. ગુરુ એટલે પૂજ્ય, સદાને માટે પૂજ્ય. ગુરુની શક્તિનો કેટલોક અંશ તેમની ચરણપાદુકામાં રહે છે, માટે પૂજાને યોગ્ય છે. અષ્ટગુરુ એટલે આઠ પ્રકારના ગુરુ. પાદુકાનો અર્થ પાવડી કે ચાખડી નહીં, પણ ચરણકમલ સમજવાના છે. અર્હત્ને પ્રથમ ગુરુ માની તેમના ચરણકમલને પ્રથમ નમસ્કાર. નવાંગી પૂજા.
(૧) ૐ દૂř બર્દસ્વાયુજામ્યો નમઃ નવ અંગ શક્તિનાં કેન્દ્રો માટે
સિદ્ધશિલાના અગ્રભાગે બિરાજી રહેલા ભગવન્તો પોતાની
(२) ॐ ह्रीं अर्हं सिद्धपादुकाभ्यो नमः
વિદ્યમાનતાથી આપણને આત્માની અમરતાનું અને ચિદાનંદ અવસ્થાનું ભાન કરાવે છે, એટલે
આપણા ગુરુ છે.
અરિહન્ત ભગવન્તના મુખ્ય શિષ્યો - ગણધર - અર્થરુપ
(3) ॐ ह्रीं गणधरपादुकाभ्यो नमः વાણીને ઝીલી અક્ષરદેહ આપનારા. (४) ॐ ह्रीँ गुरुपादुकाभ्यो नमः (૫) ૐ મૈં પરમપુરુપાડુળામ્યો નમ: (૬) ી અદૃષ્ટનુરુપાલુજામ્યો નમઃ
આચાર્ય - ઉપાધ્યાય - સાધુ ભગવન્તોને નમસ્કાર. - ગુરુના ગુરુ એટલે પરમ ગુરુ - યુગપ્રધાન
-
(७) ॐ ह्रीं अनन्तगुरुपादुकाभ्यो नमः
- અદૃશ્યપણે ગુરુનું કામ - જનસંસર્ગથી દૂર રહી પોતાના વિચારબળથી યોગ્ય આત્માઓને પ્રેરણા-પુસ્તકો, ગ્રંથો તથા વ્યાખ્યાનસંગ્રહ આદિમાંથી જ્ઞાન આપનાર ગુરુવર્ય પ્રત્યે કૃતજ્ઞતા પ્રગટ કરવારૂપ નમસ્કાર. · ભૂતકાળના અનંત ગુરુઓ - જ્ઞાનની મશાલ જલતી રાખી. (૮) ૐ Î અનન્તાન્ત ગુરુવાયુજામ્યો નમ: ભૂતકાળ કરતાં ભવિષ્યકાળ મોટો છે. વર્તમાન, ભૂત અને ભવિષ્ય એ ત્રણે કાલના ધર્મગુરુઓને પૂજ્ય માની તેમની શક્તિનું સ્થાપનારૂપ નમસ્કાર.
-
આઠ દેવીઓ
-
શ્રી સિદ્ધચક્ર મહાયંત્રમ્ઃ
Jain Education International2010_03
(૧) જયા
(૨) વિજયા
(૩) જયંતિ
(૪) અપરાજિતા
ચાર દેરીઓ
(૧) ૐ શ્રી વિમલેશ્વરાય નમઃ (૨) ૐ શ્રી ચક્રેશ્વર્યે નમઃ (૩) ૐ ક્ષેત્રપાલાય નમઃ (૪) ૐૐ અપ્રસિદ્ધાધિષ્ઠાયકભ્ય નમઃ
(૫) જંભા
(૬) મોહા
(૭) સ્તંભા
(૮) બંધા
યંત્રના અધિષ્ઠાયકો
વિમલસ્વામી મુખ્ય અધિષ્ઠાયક (સૌધર્મ દેવલોકના વાસી). શ્રી ઋષભદેવના શાસનરક્ષિકા દેવી ક્ષેત્રપાલક
અધિષ્ઠાયક કે જે અપ્રસિદ્ધ છે.
૩૬
For Private & Personal Use Only
શ્રુતસરિતા
www.jainelibrary.org