________________
બહારનું વલય
ડાબી બાજુથી : (૧) ૐ હ્રીં પ્રથમપ્રધાનાધિષ્ઠાયક શ્રીં વિમલસ્વામીને નમઃ
(૨) ૐ હ્રીં શ્રીં ગટિપિટક યક્ષરાજાય નમઃ
(૩) ૐ હ્રીં શ્રીં ધરણેન્દ્રાય નમઃ (૪) ૐૐ હ્રીં શ્રીં કપર્દિયક્ષાય નમઃ (૫) ૐ હ્રીં શ્રીં કુબેરદેવતાયૈ નમઃ (૬) ૐ હ્રીં શ્રીં કુલદેવતાયૈ નમઃ (૭) ૐ હ્રીં શ્રીં અમ્બિકાયૈ નમઃ (૮) ૐ હ્રીં શ્રીં કુરકુલ્લાયૈ નમઃ (૯) ૐૐ હ્રીં શ્રીં પદ્માવત્યે નમઃ (૧૦) ૐ હ્રીં શ્રીં તૃતીયપ્રધાનાધિષ્ઠાયક શ્રી ક્ષેત્રપાલાય નમઃ
જમણી બાજુથી :
(૧૧) (૨) ૐ હ્રીં દ્વિતીયપ્રધાનાધિષ્ઠાયક શ્રીં ચક્રેશ્વર્યે નમઃ
(૧૨) ૐ હ્રીં અપ્રસિદ્ધ શ્રીં દ્વાદશ દેવીભ્યો નમઃ
(૧૩) ૐ હ્રીં શ્રીં શારદાયૈ નમઃ
(૧૪) ૐ હ્રીં શ્રીં શાન્તિદેવતાયૈ નમઃ (૧૫) ૐ હ્રીં શ્રીં અપ્રતિચક્રાર્યે નમઃ (૧૬) ૐ હ્રીં શ્રીં જ્વાલામાલિનીયૈ નમઃ (૧૭) ૐ હ્રીં શ્રીં ત્રિભુવનસ્વામિયૈ નમઃ
(૧૮) ૐ હ્રીં શ્રીં દેવતાયૈ નમઃ
(૧૯) ૐ હ્રીં શ્રીં વૈરોટયાયૈ નમઃ (૨૦) ૐ હ્રીં શ્રીં ચતુર્થઅપ્રસિદ્ધ શ્રી પ્રધાનાધિષ્ઠાયકાય નમઃ
શ્રુતસરિતા
Jain Education International 2010_03
સમસ્ત જિનપ્રવચનના અધિષ્ઠાયકસૂરિમંત્રની પીઠના અધિષ્ઠાયકપુરુષાદાનીય શ્રી પાર્શ્વનાથના પરમ સેવક શ્રી શત્રુંજય ગિરિરાજના અધિષ્ઠાયક અખૂટ ધન આપનાર દેવતા દરેક જ્ઞાતિ/સમુદાયના કુળદેવતા શ્રી નેમીનાથ પ્રભુના શાસન દેવી સૂરિમંત્રમાં ઉલ્લેખ ધરાવતી દેવી શ્રી પાર્શ્વનાથ પ્રભુના શાસન દેવી ક્ષેત્રપાલક
શ્રી ઋષભદેવ પ્રભુના શાસન દેવી
બાર દેવીઓ જે અપ્રસિદ્ધ છે. સરસ્વતિ દેવી
‘શાન્તિ’ પ્રગટાવે તેવા દેવ. અપ્રતિચક્રા દેવી
શ્રી ચંદ્રપ્રભ સ્વામીના શાસન દેવી ત્રિભુવન સ્વામી વિદ્યાની અધિષ્ઠાત્રી માનુષોત્તર પર્વતના શિખર નિવાસી વર્ષધર દેવી-શ્રી અને લક્ષ્મી દેવી એક જ છે તેવી પ્રચલિત માન્યતા.
શ્રી ધરણેન્દ્ર દેવના દેવી અપ્રસિદ્ધ અધિષ્ઠાયક દેવ
૩૭
For Private & Personal Use Only
શ્રી સિદ્ધચક્ર મહાયંન્ત્રમ્
www.jainelibrary.org