________________
(૬) જયોતિષ રાશિ બાર - મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્વિક,
ધન, મકર, કુંભ, મીન. (૭) અરિહંતના ગુણો જ્ઞાનાતિશય, વચનાતિશય, પૂજાતિશય, અપાયાપગમાતિશય
(દુઃખો/રોગો નાશ પામે), અશોક વૃક્ષ, સુરપુષ્પ વૃષ્ટિ, દિવ્ય
ધ્વનિ, ચામર, સિંહાસન, ભામંડળ, દુદુભિ, છત્ર. અન્યના મરણ બાદ બાર નવકાર ગણવા. (૮) શ્રાવકના વ્રત
સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત - જીવ-હિંસા નહીં કરવાની.
સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રત - જૂઠું નહીં બોલવાનું. પાંચ અણુવ્રત
સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રત - ચોરી નહી કરવાની. સ્વદારા સંતોષ - પરદાર ગમન - સ્વસ્ત્રીથી સંતોષ રાખી વિરમણ વ્રત
પરસ્ત્રી
સાથે ગમન નહીં કરવાનું. સ્થૂલ પરિગ્રહ પરિમાણ વ્રત - પરિગ્રહને મર્યાદિત
રાખવાનું. દિફ પરિમાણ વ્રત
- દરેક દિશામાં જવાની
મર્યાદા. ત્રણ ગુણવ્રત ભોગોપભોગ પરિમાણ વ્રત - ભોગ અને ઉપભોગના
પદાર્થોની
મર્યાદા નક્કી કરવી. અનર્થદંડ વિરમણ વ્રત - ખાસ પ્રયોજન કે અનિવાર્ય
કારણ હિંસા નહીં કરવી. સામાયિક વ્રત
- બે ઘડી (૪૮ મિનિટ) સુધી
સાવદ્ય વ્યાપારનો ત્યાગ. દેશાવગાસિક વ્રત
- છઠ્ઠા વ્રતમાં રાખેલી છૂટોની
મર્યાદા કરવી. ચાર શિક્ષાવ્રત પૌષધોપવાસ વ્રત
- પર્વના દિવસે ઉપાશ્રયમાં રહી વ્રત કરવું - સાધુ
જીવનની તાલીમ કુલ ૧૨ વ્રતો અતિથિ સંવિભાગ
સાધુ ભગવંતને શુદ્ધ આહાર-પાણી દાન
કરવાનું. શ્રુતસરિતા ૨૬૧
પરિશિષ્ટ Use Only
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org