________________
તિથિપાલન
તપના પ્રકાર
બીજ, પાંચમ, આઠમ, અગીયારસ, ચૌદસ - પાંચ સુદની અને પાંચ વદની - કુલ ૧૦ + પૂર્ણિમા + અમાસ. બાહ્ય : અણસણ, ઉણોદરી, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, કાયકલેશ, સંલીનતા. અત્યંતર : પ્રાયશ્ચિત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન, કાઉસગ્ગ. તપના ત્રણ ફળ : (૧) વાસનાઓ/ઈચ્છાઓ ક્ષીણ થાય. (૨) આધ્યાત્મિક બળ કેળવાય. (૩) મન-શરીર અને ઈન્દ્રિય તાપણીમાં તપે તે. ભાવના વિચારણાના મુદ્દાઓ અનિત્યતા - પદાર્થોના સંયોગ-સંબંધ સર્વે થોડા સમય
માટેના છે. અશરણતા - પદાર્થોનો સંબંધ શરણ આપનાર કે શાંતિ
કરનાર નથી. સંસાર - ચાર ગતિ રૂપ સંસારનું પરિભ્રમણ.
- હું એકલો આવ્યો છું અને એકલો જવાનો
બાર ભાવના
એકત્વ
અન્યત્વ - શરીર આદિ સર્વે આત્માની પર છે. અશુચિ - શરીર અપવિત્ર પદાર્થોથી ભરેલું છે. આશ્રવી - કર્મબંધનના સ્થાનો અને તેની પ્રણાલિકા. સંવર - આવતાં કર્મોને રોકી રાખવાના માર્ગોની
વિચારણા. નિર્જરા - બાંધેલા કર્મોને ભોગવ્યા વિના ખપાવવાના
માર્ગો. ધર્મભાવના - ધર્મસ્વરૂપનું વિશિષ્ટ ચિંતવન. લોકસ્વરૂપ - વિશ્વની માંડણી, રચના અને સ્થાનનો ખ્યાલ. બોધિદુર્લભતા - ધર્મસામગ્રી-સમક્તિની પ્રાપ્તિ થવી દુર્લભ છે
તેની વિચારણા. ભાવે ભાવના ભાવીએ, ભાવે દીજે દાન, ભાવે જિનવર પૂજીએ, ભાવે કેવળજ્ઞાન. ૨૬ ૨
શ્રુતસરિતા
પરિશિષ્ટ
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org