________________
(૯) અષ્ટમંગલ
સ્વસ્તિક, શ્રીવત્સ, કુંભ, ભદ્રાસન, નંદાવર્ત, મીનયુગલ, દર્પણ, વર્ધમાન. (૧૦) કર્મવર્ગણા
ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ, ભાષા, શ્વાસોશ્વાસ, મન, કામણ. (૧૧) આઠ દોષ ખેદ (અરૂચિ); ઉદ્વેગ (ચિત્તદોષ); ક્ષેપ (વિલંબ); ઉત્થાન (ચિત્તનું
ઉડી જવું) બ્રાન્તિ (મલિન-અશુદ્ધ), અન્યમુદ્ (અન્ય શ્રુતનો પરિચયસહવાસ); રોગ (હિત-મિત આહારયુક્તથી કાયા નિરોગી); આસંગ
(આશય-ઈચ્છા). (૧૨) આઠ દૃષ્ટિ મિત્રા, તારા, બલા, દીપ્રા, સ્થિરા, કાન્તા, પ્રભા, પરા. (૧૩) યોગાંગ
યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ. (૧૪) આઠ ગુણ અદ્વેષ, જિજ્ઞાસા, શુશ્રુષા, શ્રવણ, સૂક્ષ્મબોધ, મીમાંસા, પ્રતિપત્તિ,
પ્રવૃત્તિ. (૧૫) બુદ્ધિના આઠ ગુણ શુશ્રુષા, શ્રવણ, ગ્રહણ, ધારણા, વિજ્ઞાન
ઊહ અપોહ તત્વાભિનિવેશ પૂર્વા પર અનુચિત યુક્તિયુક્ત
વિચારણા અર્થત્યાગ તત્વ સ્વીકાર (૧૬) જ્ઞાનાચાર
આઠ પ્રકારે (૧૭) દર્શનાચાર
આઠ પ્રકારે (૧૮) ચારિત્રાચાર આઠ પ્રકાર બાર (૧ર)નો અંક : કહેવત : બાર ગાઉએ બોલી બદલાય. (૧) આગમ
આચારાંગ, સૂત્રકૃતાંગ, સ્થાનાંગ, સમવાયાંગ, ભગવતીજી, જ્ઞાતાધર્મકથા, ઉપાસકદશા, અંતકૃતદશા, અનુત્તરોપપાતિકદશા,
પ્રશ્ન વ્યાકરણ, વિપાકસૂત્ર, દષ્ટિવાદ. (૨) સમવસરણ
ચાર પ્રકારના દેવો, ચાર પ્રકારની દેવીઓ, સાધુ, સાધ્વી, શ્રાવકશ્રાવિકા-કુલ બાર પર્ષદા (સભા). દેવોના ચાર પ્રકાર : વૈમાનિક, જયોતિષ્ક, ભુવનપતિ, વ્યંતર સમવસરણના દરવાજા : બાર અશોક વૃક્ષ : જે તે તીર્થકર ભગવંતની કાયાની ઊંચાઈથી બાર
ગણું ઊંચું. (૩) કાળચક્ર
અવસર્પિણી કાળ (ઉતરતો) ના ૧ થી ૬ આરા
ઉત્સર્પિણી કાળ (ચઢતો) ના ૧ થી ૬ આરા (૪) વર્ષના મહિના
બાર (૫) દિવસ-રાત્રિના કલાકો બાર પરિશિષ્ટ
શ્રુતસરિતા
Jain Education International 2010_03
૨૬) For Private & Personal Use Only
www.jainelibrary.org