________________
(૧૯) વર્ણમાતૃકા ટ, ઠ, ડ, ઢ, ણ - પાંચમો વર્ણ (ણ) નું મહત્વ “ણ' વડે બનેલા શબ્દ:
કટાસણું, વાંદણાં, પ્રતિક્રમણ, ગણધર, પ્રણામ, વાણીયા આદિ. (૨૦) પાંચમા તીર્થંકર શ્રી સુમતિનાથ પ્રભુને સાચાદેવ કહે છે. (૨૧) પાંચમા ગણધર શ્રી સુધર્મા સ્વામી શ્રી મહાવીર સ્વામીની પ્રથમ પાટે આવ્યા. (૨૨) ઘ વર્ગ
પતન, ફિકર, બાધા, ભય, મરણ-આ પાંચ સિદ્ધના જીવોને હોતા નથી. (૨૩) પાંચ રસ
કડવો, તીખો, મીઠો, તૂરો, ખાટો (૨૪) પાંચ અનુત્તર જય, વિજય, જયંત, અપરાજિત, સર્વાર્થસિધ્ધ. (૨૫) પાંચ અજીવ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, કાળ ૮ (આઠ) : આકૃતિથી ઉર્ધ્વગામી (અન્ય અંકની અપેક્ષાએ). (૧) કર્મો
આત્માનો ઘાત કરે તે ઘાતી, ઘાત ના કરે તે અઘાતી ઘાતી કર્મો : જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય, અંતરાય
અઘાતી કર્મો : આયુષ્ય કર્મ, નામ કર્મ, ગોત્ર કર્મ, વેદનીય કર્મ. (૨) પૂજા
જળ, ચંદન, પુષ્પ, દીપ, ધૂપ, અક્ષત, નૈવેધ, ફળ. (૩) સિદ્ધના ગુણ અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર, અનંત વિર્ય
અક્ષય સ્થિતિ, અરૂપીપણું, અગુરુલઘુ, અવ્યાબાધ સુખ. (૪) નવાંગી
શ્રીવત્સ-વધુ મહત્વનું છે. પૂજામાં આઠમું અંગ (૫) મદ
જાતિ, કુળ, બળ, રૂપ, તપ, ઋદ્ધિ, વિદ્યા, લાભ. (૬) આઠ સિદ્ધિ (૧) અણિમા
કોઈ પણ વસ્તુ પરમાણું સ્વરૂપે કરવાની
શક્તિ . (૨) લઘિમાં - વાયુ જેવી લઘુ-હલકી કરવાની શકિત. (૩) મહિમા - મોટું અથવા ગુરૂ-ભારે વજનદાર
કરવાની શક્તિ. (૪) પ્રાપ્તિ
આંગળીના અગ્રભાવથી ચંદ્રમાદિને
સ્પર્શ કરવાની શક્તિ. (૫) પ્રાકામ્ય - ભૂમિની જેમ જળ ઉપર ચાલવાની
શક્તિ . (૬) વશિત્વ - પંચ મહાભૂત અથવા ભૌતિક વિષયોને
સ્વાધીન બનાવવાની શક્તિ. (૭) ઈશિત્વ - વિષયોને ઉત્પન્ન કરવાની વિશેષ શક્તિ.
(૮) યત્રકામાવસાચિત્વ - પદાર્થને સ્થિર કરવાની શક્તિ. શ્રુતસરિતા ૨૫૯
પરિશિષ્ટ
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org