________________
જૈનદર્શનમાં અંકનું મહત્વ-૧૧ સામુદ્રિક શાસ્ત્ર, માતૃકા શાસ્ત્ર, મંત્ર-યંત્ર શાસ્ત્ર, આકૃતિ શાસ્ત્ર, પાકૃત વ્યાકરણ શાસ્ત્ર, શબ્દાનુશાસન શાસ્ત્ર - આવા અનેક શાસ્ત્રોમાં “અંક' નું આગવું અને અનોખું સ્થાન છે. દરેક અંક પોતપોતાની અનુપમ વિશિષ્ટતા ધરાવે છે. ૩), (સાડા ત્રણ) : (35) ઓમ - આ આકૃતિ સાડા ત્રણ અંક વડે બની છે) (૧) ૩/, હાથ = દેહની ઊંચાઈ (૨) દેહમાં ૩૧/, કરોડ રૂવાડાં (૩) ૩૧/, વેંત લાંબુ કટાસણું (૪) ગુરૂવંદન - ૩, હાથ દૂર (૫) યંત્ર રેખા - ૩૧/, (૬) કુંડલિની આંટા ૩, (૭) સવારે ઊઠવાનું ૩/, વાગે - સુષુણ્ણા નાડી ચાલતી હોય. (૮) લોગસ્સ સૂત્રમાં ૨૪ = ૩/, = ૭ (સાત તીર્થકર પછી જિર્ણ' શબ્દ આવે છે.).
૫ (પાંચ) : (આ પાંચમાં પાંચમાનું અપેક્ષાએ વિશેષ મહત્વ જોવા મળે છે.) (૧) પરમેષ્ઠિ
અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ. (૨) પ્રતિક્રમણ
રાઈ, દેવાસી, પછી, ચોમાસી, સાંવત્સરિક. (૩) પંચાચાર
જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર, વિર્યાચાર. (૪) તિથિઓ
બીજ, પાંચમ, આઠમ, અગીયારસ, ચૌદસ
નંદા ભઠ્ઠા જયા રિકતા પૂર્ણા (૫) જ્ઞાન
મતિ, ચુત, અવધિ, મન:પર્યવ, કેવળજ્ઞાન. કલ્યાણક
ચ્યવન, જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન, નિવાણ. (૭) શરીર
ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ, કાર્મણ. (૮) રંગ
લાલ, પીળો, વાદળી, શ્યામ, શ્વેત. (૯) ગતિ
દેવ, મનુષ્ય, તિર્યંચ, નરક, મોક્ષ. (૧૦) પંચમુષ્ટિ લોચ જમણી, ડાબી, આગળ, પાછળ, સહસ્ત્રાર (શિરના મથાળે). (૧૧) પંચાંગ પ્રણામ બે હાથ, બે પગ, માથું. (૧૨) પંચાંગ
તિથિ, વાર, નક્ષત્ર, યોગ, કરણ. (૧૩) પાંચ સમુદ્ર લવણ, કાલોદધિ, પુષ્કરવર, વારૂણીવર, ક્ષીરવર.
(ક્ષીરવર સમુદ્રના દૂધ જેવા રંગવાળા પાણીથી પ્રભુને અભિષેક) (૧૪) કાર્ય થવાના કારણો કાળ, સ્વભાવ, નિયતિ, કર્મ, પુરૂષાર્થ. (૧૫) વાયુ
પ્રાણાય, અપાનાય, ઉદાનાય, વ્યાનાય, સમાનાય. (૧૬) પંચેન્દ્રિય
એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિય. (૧૭) પંચ મહાભૂત આકાશ, વાયુ, તેજ, પાણી, પૃથ્વી. (૧૮) પંચતીર્થ
શ્રી આદિશ્વર, શ્રી શાન્તિનાથ, શ્રી નેમીનાથ, શ્રી પાર્શ્વનાથ, શ્રી મહાવીર
સ્વામી. પરિશિષ્ટ
૨૫૮
શ્રુતસરિતા
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org