________________
(૧) ચાલ - પાદ વડે - પદ (સૂત્રપદ) મનોહરપણું.
(૨) ગમે તેવા ઉપદ્રવો કે વિઘ્નો ઉપસ્થિત, છતાં સ્વાભાવિક ગતિમાં ભંગ નહીં.
(૩) ગંભીર-ઉદાર
(૪) લિંગ-વિભક્તિ સહિત (૫) સદા ખ્યાતિવાન
(૬) સદ્લક્ષણવાળો
(૭) દેવવિશેષથી અધિષ્ઠિત
(૮) શ્રુતદેવતાથી અધિષ્ઠિત
(૯) સુવર્ણના હોદ્દાથી શુશોભિત-અંબાડી
(૧૦) ભિન્ન ભિન્ન રીતે અદ્ભૂત અને ઉત્તમ પરાક્રમવાળો
(૧૧) ૩૬,૦૦૦ વ્યાકરણીય પ્રશ્નો
આ ગુણોની સરખામણી બાદ, હાથીના અંગો સાથે શ્રી ભગવતીજી સૂત્રના વિષયોની વિશદ્ ચર્ચા દષ્ટાંતો સહિત કરી હતી.
હાથી
(૧)
ચાર પગ
(૨)
બે આંખ
(૩) બે દંતશૂળ
(૪) બે ગંડસ્થળ
(૫) સૂંઢ
(૬) પૂંછડી
(૭) આઠ અલંકારો
(૮) બે ઘંટ (ગળા ઉપર લટકતા)
(૯) યશપટહ
(૧૦) અંકુશ (૧૧) બે કર્ણયુગલ
(૧૨) આજુબાજુ બે સૈનિકો
(૧૩) રણસંગ્રામમાં પ્રથમ હરોળમાં
(૧)
(૨)
(૩)
(૪)
સૂત્ર
ચાર અનુયોગ
જ્ઞાન અને ચારિત્ર (ક્રિયા) દ્રવ્યાસ્તિક અને પર્યાયાસ્તિક નય
નિશ્ચય અને વ્યવહાર
શ્રુતસરિતા
Jain Education International 2010_03
(૫) પ્રસ્તાવના
ઉપસંહાર
જ્ઞાનના આઠ આચારો
ઉત્સર્ગ-અપવાદ યશકીર્તિ
(૬)
(૭)
(૮)
(૯)
(૧૦) સ્યાદ્વાદ
(૧૧) યોગ અને ક્ષેમ
(૧૨) સુંદર તત્વોનું પ્રતિપાદન (૧૩) આગમોમાં પ્રથમ હરોળમાં
આ પ્રસંગે ચેરીહીલ સંઘ (NJ)ના ભાવશ્રાવકો ડો. શ્રી સુરેશભાઈ દોશી અને શ્રી શશિભાઈ શાહના સહયોગથી શ્રી જયકુંજર હાથીનો ફોટો (શ્રી આગમ મંદિર, પાલીતાણામાં છે તે) દરેકને વહેંચવામાં આવ્યો હતો.
હેયમાં હેયપણાની અને ઉપાદેયમાં ઉપાદેયપણાની રૂચિ પ્રગટાવી, જયારે જયારે જીવનમાં પ્રસંગ આવે ત્યારે ત્યારે તે રૂચિને અંતરમાં બરોબર ટકાવી રાખી અમલમાં મૂકીને મોહ મહારાજાના દુર્ધર સેનાપતિઓને પરાસ્ત કરી આપણે સૌ વિજય-વરમાળાના અધિકારી બનીએ તેવી શુભ ભાવના ભાવી માંગલિક સાથે શિબિરની પૂર્ણાહૂતિ કરી હતી.
૨૫૭
For Private & Personal Use Only
પરિશિષ્ટ
www.jainelibrary.org