________________
હોવાથી તે બાહ્ય દેખાતી ક્રિયા છે. જયારે તપના બાર પ્રકારો પૈકી (છ બાહ્ય અને છ અત્યંતર) વૈયાવચ્ચ અત્યંતર છ તપ પૈકીનું ત્રીજુ તપ છે.
આમ, વૈયાવચ્ચ' એ આંતરિક અને અત્યંતર સ્વરૂપનું તપ છે, માટે બાહ્ય ક્રિયા સાથે આ તપની ભૂમિકા કે ફળનો સંબંધ હોય નહીં. આ અંતસ-તપની અસ્મિતા અને ઓજસ્વિતા અનેરી છે, કે જે પામવા નીચે દર્શાવેલ પાંચ પ્રકારની વૈયાવચ્ચ' નિત્ય ધર્મ તરીકે દરરોજ ક્રવી જોઈએ. (૧) શ્રી અરિહન્ત પરમાત્માની વૈયાવચ્ચ - સમોવસરણ અને દેશનાના ચિંતન વડે. (૨) શ્રી સિદ્ધ ભગવત્તની વૈયાવચ્ચ - સેવા-પૂજા તેમ જ સિદ્ધના આઠ ગુણોના ચિંતન વડે. (૩) શ્રી ગુરૂ ભગવત્તની વૈયાવચ્ચે - આધ્યાત્મિક પરંપરામાં ગુરૂનું પ્રદાન-વિષયક તાત્વિક
વિચારણા વડે. (૪) શ્રી શ્રુતજ્ઞાનની વૈયાવચ્ચ - શ્રુત-ચિંતન વડે (છ દ્રવ્ય, નવ તત્ત્વ, કર્મ પ્રકૃતિ, ચૌદ
ગુણસ્થાનક, ચાર અનુયોગ, રત્નત્રયી આદિનું ચિંતન). (૫) શ્રી સ્વાત્માની વૈયાવચ્ચ - જ્ઞાનાદિ ગુણોને પ્રગટ કરવા માટે અવશ્ય કરવા યોગ્ય
છ આવશ્યકનું દૈનિક ધોરણે પરિપૂર્ણ પાલન. ध्यानमूलं गुरोर्मूर्तिः, पूजामूलं गुरोः पदम् ।
मन्त्रमूलं गुरोर्वाक्यं, मोक्षमूलं गुरोः कृपा ।। ઉત્તર શિષ્યને ગુરુની મુખમુદ્રા એ ધ્યાનનો વિષય છે, ગુરુચરણો એ પૂજાને પાત્ર છે, ગુરુનું વચન એ મંત્રતુલ્ય છે અને ગુરુની કૃપા એ મોક્ષનું મૂળ છે.
પ.પૂ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા વિરચિત પ.પૂ. શ્રી અભયદેવસૂરીશ્વરજી રચિત ટીકા સહિત ભાવાનુવાદકર્તા : પ.પૂ. મુનિશ્રી રાજશેખર વિજયજી પંચાશક ગ્રંથ' માંથી સાભાર.
સુવર્ણના ગુણો :- સદારૂ-રાયU/- 1 -
fig vયાદિviારો ! __ गरुए अडज्झ-कुत्थे, अट्ठ सुवण्णे गुणा होंति ॥३२।।
સુવર્ણના આઠ ગુણો જેવા સાધુના આઠ ગુણો :
___ इय मोह विसं धायइ सिसवोचएसा रसायणं होति ।
गुणओ य मंगलटुं, कुणति विणीओ य जोग्गत्ति ।।३३।। मग्गणुसारि पयाहि ण, गंभीरो गरुयओ तहा होइ ।
कोहग्गिणा अडज्झो, अकृत्थ सइ सीलभावणं ।।३४।। સાધુ જીવનની ચર્યાની પ્રથમ ભૂમિકા ૨૪૪
શ્રુતસરિતા
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org