________________
વૈયાવચ્ચ, મંગલાચરણ - ઉત્તરાધ્યયન સૂત્ર
नमो नमो निम्मल सणस्स પંચમ ગણધર શ્રી સુધર્મા સ્વામિને નમઃ संजोगा विप्पमुक्क स्स, अणगारस्सा भिक्षुणो । विणयं पाउक रिस्सामि, आणुपुटिव सुणेह मे ।।१।। सूत्र ४४ - वेयावच्चेणं भन्ते ! जीवे किं जणयइ ?
वयाबच्चोणं तित्थायरनामगोतं कम्मं निबन्धाइ ।।। અર્થ : જે સાંસારિક સંયોગો અર્થાતું બંધનોથી મુક્ત છે. અણગાર ભિક્ષુ છે. તેના વિનયધર્મનું
અનુક્રમથી નિરૂપણ કરું છું. તેને ધ્યાનપૂર્વક મારી પાસે સાંભળો.
ભજો ! વૈયાવૃત્યથી જીવને શું મળે છે? વૈયાવૃત્યથી જીવ તીર્થકર નામ ગોત્ર મેળવે છે. ચાર ઘાતી કર્મોના ક્ષય વડે ૧૮ દોષ દૂર થાય : જ્ઞાનાવરણીય - અજ્ઞાન - દર્શનાવરણીય - નિદ્રા અંતરાય - (દાન, લાભ, ભોગ - ઉપભોગ - વીર્ય) મિથ્યાત્વ, અવિરતિ, રાગ, દ્વેષ, કામ - હાસ્યષટક (મોહનીય) (હાસ્ય-રતિ અરતિ-ભય-શોક-દુર્ગચ્છા) ૬
૧૬ શ્રી જિન પદની આરાધના વિધિ દુહો : દોષ અઢારે ક્ષય થયા, ઉપન્યા ગુણ જસ અંગ,
વૈયાવચ્ચ કરીએ મુદા, નમો નમો જિનપદ સંગ
સાથીયા - ૨૦ ખમાસમણ - ૨૦ કાઉસ્સગ્ન - ૨૦ પદ : “ૐ હ્રીં શ્રી વિદ્યમાન જિનેશ્વરાય નમઃ” નવકારવાળી-૨૦ અર્ધમાગધી શબ્દ : વૈયાવચ્ચ
સંસ્કૃત શબ્દ : વૈયાવૃત્ય व्यावृत्तस्य भावः कर्म वा वैयावृत्यम् । વ્યવૃત્ત = વિશેષ પ્રકારે પ્રવૃત્તિવાળા થવું, એટલે સાધુ ભગવંત
સાંસારિક પ્રવૃત્તિ એ સામાન્ય પ્રકાર અને મોક્ષવિષયક પ્રવૃત્તિ એ વિશેષ પ્રકાર. ગુરૂ ભગવંતોની વિશેષ પ્રકારે સેવા - શુશ્રુષા કરનાર તે વૈયાવૃત્યકર.
વ્યાવૃત્ત થયેલાની શુભ પ્રવૃત્તિ તે વૈયાવૃત્ય. વૈયાવચ્ચ” શબ્દનો અર્થ સેવા-સુશ્રુષા કરવામાં આવે છે; પણ આ અર્થ અપેક્ષાએ રૂઢિગત, પારંપરિક અને ઔપચારિક છે. સેવા-સુશ્રુષા કરવા-કરાવવા માટે ઉભય પાત્રોની આવશ્યકતા રહેતી શ્રુતસરિતા
૨૪૩ સાધુ જીવનની ચર્યાની પ્રથમ ભૂમિકા
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org