________________
પ્રબંધ-ર૭
સાધુ જીવનની ચયની પ્રથમ ભૂમિકા છે અને સર્વવિરતિધર સાધુ સત્તાવીસ ગુણથી ઓપતા, સત્તર પ્રકારના સંયમને ધારણ કરતા સ્વપરદયાના ઉદ્યમી. પંચમહાવ્રતધારી, પવિત્રતાના પુંજ. સંસારજીવોના આચરણ વડે ઉપકારક સર્વસંગના પરિત્યાગી એવા સાધુના ગુરૂપદની યોગ તે મહત્વપૂણા છે. નિઃસંગ અને નિર્વિકલ્પતા તે સાધુજીવનનો પરમાર્થ છે. તેમની કૃપા વૈયાવચ્ચ દ્વારા મળે છે. તે સંવર તત્ત્વના પ્રકારો મારી | સંવર |
હતી કલી | સમિતિની ગતિ પરિષહ યતિધર્મ ભાવના ચારિત્ર કથા ભેદી
[ પ + ૩ - રર + 10 + ૧૨ + ૫ = ૫૭. શનિ સમિતિ = ચાલવાની-બોલવાની આહાર ગ્રહણની વચ્ચપાત્ર અને નિહારની આ સર્વ ક્રિયાઓ ઉપયોગથી
એટલે કે જાગૃતિપૂર્વક કરવી. ગુપ્તિ = (૧) મનગુપ્તિ મનના અશુભ વિકલ્પોનો ત્યાગ કરવો.
. (૨) વચનગુપ્તિ - દુષ્ટ શબ્દો ન બોલવા, મૌન ધારણ કરવું.
(૩) કાયગુપ્તિ શરીરનો સંયમ રાખવો. . પરિષહ = ક્ષુધા, તૃષા, શીત, ઉષ્ણ આદિ પરિષહ સમભાવથી સહન કરવા યતિધર્મ = ઉત્તમ ક્ષમા, આર્જવ, માર્દવ, શૌચ, સંતોષ, સત્ય, તપ, ત્યાગ, અકિંચનત્વ અને બ્રહ્મચર્યનું પાલના ભાવના = અનિત્ય આદિ બાર ભાવના ભાવવી. ચારિત્ર = સામાયિક ચારિત્ર આદિ પાંચ પ્રકારના ચારિત્રનું પાલન કરવું. સંવરના કયા પ્રકારથી કન્યા આશ્વવનો નિરોધ થાય છે ? સંવર
આશ્રવ નિરોધ, સમિતિથી - ઈન્દ્રિયનો આશ્રવ રોકાય છે. ગુપ્તિથી જ
- મન, વચન, કાયાના યોગનો આશ્રવ રોકાય છે. પરિષહજયથી જ પ્રમાદ અને ક્રિયાનો આશ્રવ રોકાય છે. યતિધર્મથી (કષાયનો આશ્રવ રોકાય છે. ભાવના ભાવવાથી મિથ્યાત્વ આદિ રોકાય છે. ચારિત્રરૂપ વ્રતથી - અવ્રત - અવિરતિ રોકાય છે.
છે “પાપમય વૃત્તિ અને પાપની પ્રવૃત્તિ', धर्मस्य फलमिच्छन्ति, धर्मनेच्छन्ति मानवाः IPL
पापस्य फलं नेच्छन्ति, पापं कुर्वन्ति सादरा ।। ધર્મના ફળને ઈચ્છે. છે, પણ માનવ, ધર્મને (ધર્માચરણને) ઈચ્છતો નથી.
આ પાપના ફળને ઈચ્છતો નથી, પણ માનવ પાપ તો હોંશે હોંશે કરે છે. ધર્મના બે પ્રકાર (નિમિત્ત ધર્મ અને નિત્ય ધર્મ) પૈકી નિત્ય ધર્મ સંવર ગુણને સીધો સ્પર્શતો હોઈ, અપેક્ષાએ ઉત્તરોત્તર સગતિ તરફ પ્રયાણ કરવામાં આપણને વધુ ઉપકારી અને ફળદાયી નીવડે છે. સાધુ જીવનની ચર્યાની પ્રથમ ભૂમિકા ૨૪૨
શ્રુતસરિતા
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org