SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ એ દશ અધિકાર, વિર જિસેસર ભાખ્યો; આરાધન કેરો વિધિ, જેણે ચિત્તમાંહી રાખ્યો ! તેણે પાપ પખાળી, ભવભય દૂરે નાંખ્યો; જિન વિનય કરતાં, સુમતિ અમૃત રસ ચાખ્યો. ૮. (ઢાળ આઠમી) (નમો ભવિ ભાવશું એ દેશી) સિદ્ધારથ રાયકુલ તિલોએ, ત્રિશલા માત મલહાર તો; અવનીતલે તમે અવતર્યાએ, કરવા અમ ઉપકાર. જ્યો જિન વીરજીએ મેં અપરાધ કર્યાં ઘણાંએ કહેતાં ન લુહ પાર તો; તુમે ચરણે આવ્યાં ભણીએ, જો તારે તો તાર. જ્યો. આશ કરીને આવયો એ તુમ ચરણે મહારાજ તો; આવ્યાંને ઉવેખશો એ, તો કેમ રહેશે લાજ. જ્યો. કરમ અલુંજણ આકરાં એ, જન્મ મરણ જંજાળ તો; હું છું એહથી ઉભવ્યો એ, છોડાવ દેવ ! દયાલ. જ્યો. આજ મનોરથ મુજ ફળ્યાં એ, નાઠાં દુઃખ દંદોલ તો; તૂઠયો જિન ચોવીસમો એ, પ્રગટ્યાં પુન્ય કલ્લોલ. જ્યો. ભવે ભવે વિનય કુમારડો એ; ભાવ ભક્તિ તુમ પાય તો; દેવ ! દયા કરી દીજીએ એ બોધિબીજ સુપસાય જ્યો. ૬. (કળશ) ઈહ તરણ તારણ સુગતિકારણ; દુઃખ નિવારણ જગ જ્યો; શ્રી વીર-જિનવર ચરણ ઘુણતાં, અધિક મન ઉલટ થયો શ્રી વિજયદેવસૂરિંદ-પટધર, તીરથ જંગમ એણી જગે; તપગચ્છપતિ શ્રી વિજયપ્રભસૂરિ, સૂરિ તેજે ઝગમગે શ્રી હરિ વિજયસૂરિશિષ્ય વાચક, કીર્તિ વિજયસુર ગુરુ સમો; તસ શિષ્ય વાચક-વિનયવિજયે, થયો જિન ચોવીસમો ૩. સયસત્તર સંવત ઓગણત્રીશે રહી રાંદેર ચોમાસ એ; વિજયાદશમી વિજય કારણ, કીયો ગુણ અભ્યાસ એ નરભવ-આરાધન સિદ્ધિસાધન, સુકૃત લીલ વિલાસ એ નિર્જરા હેતે સ્તવન રચિયું નામે પુજે પ્રકાશ એ ૧. શ્રી પુણ્ય પ્રકાશનું સ્તવન ૨ ૨૮ For Private & Personal Use Only ૨૨૮ શ્રુતસરિતા Jain Education International 2010_03 www.jainelibrary.org
SR No.004582
Book TitleShrutasarita
Original Sutra AuthorN/A
AuthorRajnibhai C Shah
PublisherNarendra Mulchand Shah Mumbai
Publication Year2008
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy