________________
૧૪
ચાર પ્રકારે ધર્મ - દાન, શીલ, તપ અને ભાવ. પાંચ પ્રકારે ધર્મ - જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર, વીર્યાચાર. છ પ્રકારે ધર્મ - છ આવશ્યક
(સામાયિક, ચકવીસત્યો, વાંદણાં, પડિક્કમણું, કાઉસગ્ગ અને પચ્ચખાણ). (૧૬) ગુણસ્થાનક નામ
જે તે ગુણસ્થાનકે સ્વીકારવા યોગ્ય વ્યાખ્યા મિથ્યાત્વ
સંસાર પરિભ્રમણનું કારણ દેશવિરતિ જયણાએ ધર્મ સર્વવિરતિ જિનાજ્ઞા એ જ ધર્મ
અપ્રમત્ત ઉપયોગે ધર્મ ૮થી૧૨ ક્ષપકશ્રેણિ અહિંસા-સંયમ-તપ તે ધર્મ ૧૩
સયોગી કેવલી મોહક્ષયે ધર્મ અયોગી કેવલી વસ્તુનો સ્વભાવ તે ધર્મ
(વજુ સદાવો ઘમ્પો). તીર્થની વ્યાખ્યા : વ્યુત્પત્તિ અર્થ : 7 ધાતુ ઉપરથી આ શબ્દ બન્યો છે. આ ધાતુ તરવાની ક્રિયા બતાવે છે, જે
ડૂબવાની ક્રિયાને સાપેક્ષ છે. દા.ત., મુક્તિ-બંધન સાપેક્ષ તીર્થને સનેન રૂત્તિ તીર્થ
- જેનાથી ભવસાગર તરાય તે તીર્થ. નિરૂક્તિ અર્થ : દ્રવ્ય તીર્થ : સ્થાવર તીર્થ - શ્રી શત્રુંજય, સમેતશિખરજી આદિ. ભાવતીર્થ : જંગમતીર્થ - આત્માને ડુબાડનાર એવા અપાર દુઃખરૂપી સંસારસાગરથી પાર પમાડે
- દા.ત., સાધુ ભગવંત, આગમ અને શ્રી ચતુર્વિધ સંઘ પ્રથમ ભાવતીર્થ - ગીતાર્થ ગુર
શ્રી નંદીસૂત્ર આદિ આગમોમાં ગણધર ભગવંતોને જ “તીર્થ કહ્યા છે. જૈનશાસનના ગણધર ભગવંતોનો એટલો મહિમા છે કે કેવલી ભગવંતો પણ સમોવસરણમાં પ્રવેશ કરીને તીર્થસ્વરૂપ ગણધરોને નમસ્કાર કરી ગણધરોની આજુબાજુમાં બેસે છે. શાસનની ધુરાને વહન કરનાર વાહક અને સંચાલક છે.
સુરિપુંગવ શ્રી હરિભદ્રસૂરિજી રચિત “યોગબિન્દુ' ગ્રંથના ૨૮૯મા શ્લોકમાં લખેલ છે કે ગણધરોએ પૂર્વભવોમાં સમ્યકત્વ પામ્યા પછી અનેક જીવોને તારવાની વિશુદ્ધ શુભ ભાવના કરેલ, જેના પ્રભાવે ગણધરનામકર્મ બાંધ્યું છે. આ નામકર્મ એ રૂ૫ નિરવદ્ય પુણ્યાનુબંધી પુણ્યના વિપાકનો પ્રભાવ છે. નમો તિથ' કહીને ખુદ તીર્થકર ભગવંતો પણ જીવંત તીર્થ એવા ગણધરોને નમસ્કાર કરી સમોવસરણમાં બિરાજે છે. જીવંત તીર્થની વ્યાખ્યા : શ્રુતસરિતા
૧૯૭
ધર્મતીર્થ - ભાવતીર્થ
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org