________________
મુહપત્તીના ૫૦ બોલ
સૂત્ર
અર્થતત્વ કરી સદ્ભુ
૩ સમ્યક્ત્વ મોહનીય, મિશ્ર મોહનીય, મિથ્યાત્વ મોહનીય પરિહ ૩ ‘કામરાગ, સ્નેહરાગ, દૃષ્ટિરાગ, પરિહરું'
૩ સુદેવ, સુગુરુ, સુધર્મ આદરું
૩
કુદેવ, કુગુરુ, કુધર્મ પરિહરું
૩
જ્ઞાન, દર્શન, ચારિત્ર આદરું
જ્ઞાનવિરાધના, દર્શનવિરાધના, ચારિત્રવિરાધના પરિહરું મનોગુપ્તિ, વચનગુપ્તિ, કાયગુપ્તિ આદરું મનોદંડ, વચનદંડ, કાયદંડ પરિહરું
હાસ્ય, રતિ, અરતિ, પરિહરું
ભય, શોક, જુગુપ્સા પરિહરું
૧
२
)
જી જી
૩
૩
૩
૩
કૃષ્ણ લેશ્યા, નીલ લેશ્યા, કાપોત લેશ્યા, પરિહરું રસ ગારવ, રિદ્વિ ગારવ, સાતા ગારવ, પરિહરું માયાશલ્ય, નિયાણશલ્ય, મિથ્યાત્વશલ્ય, પરિહરું ક્રોધ માન પરિહતું, માયા લોભ પરિહતું
૩
૨
૩
પૃથ્વીકાય, અપકાય તેઉકાયની રક્ષા કરું
૩ વાયુકાય, વનસ્પતિકાય, ત્રસકાયની રક્ષા કરું ૫૦ બોલ
સામાયિકમાં ચિંતન કરવા યોગ્ય વિષયો વડે આત્મવિકાસની પદ્ધતિઓ :
(૧) મુહપત્તિ પડિલેહણ - પ્રતિલેખન - ૫૦ બોલ દ્વારા આત્માનું અવલોકન.
(૨) આત્માના ત્રણ પ્રકારો - બહિરાત્મા - અંતરાત્મા - પરમાત્મા.
(૩) ભાવનાના ચાર પ્રકાર - મૈત્રી, પ્રમોદ, કરુણા ને માધ્યસ્થ.
(૪) ધ્યાનના ચાર પ્રકાર - આર્ટ, રૌદ્ર, ધર્મ અને શુક્લ.
(૫) અંતરાયના પાંચ પ્રકાર - દાનાંતરાય, લાભાંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય અને વીર્યંતરાય.
(૬) શરીરના પાંચ પ્રકાર - ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ, કાર્મણ.
(૭)
પાંચ ઇન્દ્રિયના ત્રેવીસ વિષયો - સ્પર્શેન્દ્રિયના આઠ, રસનેન્દ્રિયના પાંચ, ઘ્રાણેન્દ્રિયના બે, ચક્ષુરિન્દ્રિયના પાંચ અને શ્રોત્રેન્દ્રિયના ત્રણ.
(૮) છ આરાનું સ્વરૂપ.
(૯) સાત ચક્ર (મૂલાધાર, સ્વાધિષ્ઠાન, મણિપુર, અનાહત, વિશુદ્ધ, આજ્ઞા અને સહસ્ત્રાર).
શ્રુતસરિતા
૧૬૩
સામાયિક વિજ્ઞાન
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org