________________
(૩) વિપાકવિચય
- અનુભવમાં આવતા વિપાકોમાંથી કયો વિપાક કયા કર્મને આભારી છે તેનું અવલોકન. હું જે જે ક્ષણે જે જે દુઃખ સહન કરું છું તે તે સઘળું મારા કર્મફળના ઉદય વડે કરીને
9.
(૪) સંસ્થાનવિચય - ત્રણે લોકના સ્વરૂપનું ચિંતન. (૪) શુકલધ્યાન :
આ પરમ ધ્યાનના પ્રથમ બે પ્રકાર પૂર્વધરને હોય છે અને બાકીના બે કેવળજ્ઞાનીને હોય
છે; તેથી અત્રે વિશદ્ ચર્ચા કરી નથી. (૬) કાઉસગ્ગ - (સંસ્કૃત : વાયોત્સા) અર્થ : સાદો અર્થ : વહાવી ઉત્સ: #ાયોત્સ:
કાયાને અર્થાત્ કાયાના હલનચલનાદિ વ્યાપારોનો ત્યાગ. ગૂઢાર્થ
: દે મમત્વનિરાસ: વાયોત્સ: | કાયાની મમતાનો ત્યાગ, મલિન અધ્યવસાયોનું વિસર્જન, મનની મલિન વૃત્તિઓનો ઉત્સર્ગ. પ્રથમ કાયાનું દમન, પછી વાણીનું દમન અને છેવટે
ચિત્તનું દમન એ જ સુવિહિત ક્રમ છે. અહમ્ અને મમત્વનો ત્યાગ. મહત્વ :
નિર્જરા અને સંવર પ્રધાન તપના બાર પ્રકાર પૈકી બારમા સર્વોપરી પ્રકારનો છે. આત્મશુદ્ધિના સર્વ ઉપાયોમાં શ્રેષ્ઠ ઉપાય - દૂષિત આત્માનું શોધન કરે અને પ્રશસ્ત અધ્યવસાયોની વૃદ્ધિ કરે; અને વૃદ્ધિ વધતાં સંપૂર્ણ શુદ્ધિ કરે છે જેથી આત્મા સદાને માટે કર્મમુક્ત બને. રોજિંદા આવશ્યકમાં પાંચમું સ્થાન - તપના બાહ્ય પ્રકારો અત્યંતરની પકડ માટે છે; પરંતુ પરંપરાએ માત્ર બાહ્ય પ્રકારો પકડી રાખવા અને અત્યંતરની યાત્રા જ નહીં, તે આધ્યાત્મિક પ્રગતિની દષ્ટિએ ઉચિત નથી. હેતુઓ : ચૈત્યવંદન ભાષ્યમાં કાઉસગ્નના બાર હેતુઓ : (૧) તસ્સ ઉત્તરી કરણેણં - (૧) પાયચ્છિત કરણેણં (પાપોના પાયશ્ચિત્ત) (૨) વિસોહિ કરણેણં
(અંતરની વિશુદ્ધિ) (૩) વિસલ્લિ કરણેણં (નિઃશલ્ય થવા) (૪) પાવાણું કમ્માણ (પાપોની
આલોચના) (શલ્ય = અનાલોચિત પાપ) (ર) અરિહંત ચેઈઆણં :
(૫) સદ્ધાએ (શ્રદ્ધાની વૃદ્ધિ) (૬) મેહાએ (મેધા નિર્મળ) (૭) ધીઈએ (ચિત્તની સ્વસ્થતા)
(૮) ધારણાએ (ધારણાની વૃદ્ધિ) (૯) અણુપેહાએ (અનુપ્રેક્ષાના ચિંતન આલંબન). (૩) વૈયાવચ્ચ ગરાણ :
(૧૦) વૈયાવચ્ચગરાણ (ચતુર્વિધ સંઘની વૈયાવચ્ચ કરનાર દેવ-દેવીઓ)
(૧૧) સંતિગરાણ (રોગાદિ ઉપદ્રવોને શાંત કરનાર) શ્રુતસરિતા
૧૩૩
અભ્યતર તપ યાત્રા
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org