________________
પ્રબંધ-૧૧
અનુષ્ઠાન ધર્મ (અહિંસા-સંયમ-તપ) મંગલાચરણ શ્રુતકેવલી શ્રી શય્યભવસૂરિજી (શ્રી મહાવીર સ્વામીની ચોથી પાટે) રચિત ‘દશવૈકાલિક’ (ચાર મૂલસૂત્ર) સૂત્રના દસ અધ્યાય પૈકી પ્રથમ અધ્યાય ‘દ્રુમપુષ્પિકા’નું મંગલાચરણ.
धम्मो मंगलमुक्किट्ठ, अहिंसा संजमो तवो । देवा वि तं नमसन्ति, जस्स धम्मे सया मणो
॥
અર્થ : ધર્મ ઉત્કૃષ્ટ મંગલ છે. અહિંસા, સંયમ અને તપ - એ ત્રણ ધર્મ કહેવાય છે. જેનું મન સદા આ ત્રણ ધર્મમાં હંમેશાં વર્તે છે, તેને દેવો પણ નમસ્કાર કરે છે. ચાર અનુયોગ : દ્રવ્યાનુયોગ, ચરણકરણાનુયોગના ત્રણ પ્રકાર : (૧) વિચાર ધર્મ : મૈત્રી – પ્રમોદ – કરુણા – માધ્યસ્થ
ગણિતાનુયોગ, ચરણકરણાનુયોગ અને ધર્મકથાનુયોગ.
(૨) અનુષ્ઠાન : અહિંસા – સંયમ (૩) ગુણ ધર્મ : દર્શન – જ્ઞાન
– તપ ચારિત્ર
O
કેન્દ્ર ધરી સમાન હોઈ, આ ત્રણ પ્રકાર પૈકી અનુષ્ઠાન ધર્મનું ધરી-સમાન જૈનજીવનમાં મહત્ત્વનું સ્થાન છે. અનુષ્ઠાન ધર્મના ત્રણ પ્રકારો પૈકી ધરી-સમાન કેન્દ્ર ‘સંયમ' વડે જીવનપથ અને જીવનરથને
શણગારવો જોઈએ.
અહિંસાના બે સ્વરૂપ : (૧) તાત્ત્વિક-સદ્ગુણાત્મક (કોઈ સંપ્રદાયને મતભેદ નથી.) (૨) વ્યવહારિક-બાહ્યપ્રવૃત્તિરૂપ (સંપ્રદાય ભેદે મતભેદ છે.)
પ્રમાદ : પ્રર્રેન માતિ કૃતિ પ્રમાવઃ - સાવઘયોગમાં પ્રચુરપણે ડૂબવું તે પ્રમાદ. પ્રમાદના પ્રકાર : (૧) કષાય (ર) વિષય (૩) નિદ્રા (૪) વિકથા (ભોજનકથા-દેશકથા-રાજકથા
વિજાતીયકથા) (૫) મદ્યપાન
પ્રમાદ-માનસિક દોષ જ મુખ્યત્વે હિંસા છે, અને એ દોષમાંથી જન્મેલ જ પ્રાણનાશ-હિંસા છે.
આ સ્વરૂપે હિંસાના બે પ્રકાર છે.
(૧) દ્રવ્ય હિંસા
પાંચ ઇન્દ્રિય+મન+વચન+કાયા+શ્વાસોશ્વાસ+આયુષ્ય મળી કુલ દસ પ્રાણોનો અલ્પાધિક નાશ તે.
— સ્વ-સ્વરૂપમાંથી બહાર નીકળી આત્માને રાગાદિ ભાવોથી ખરડવો તે.
(૨) ભાવ હિંસા અહિંસાના બે રૂપ :
(૧) નિષેધાત્મક અહિંસા - (૧) અન્યને ઈજા કરવી નહીં અથવા કષાય દ્વારા દુઃખ પહોંચાડવું નહીં.
શ્રુતસરિતા
Jain Education International 2010_03
૧૧૭
For Private & Personal Use Only
અનુષ્ઠાન ધર્મ
www.jainelibrary.org