________________
દેહાદિ બંધન રાખું કે છોડું ?
શા માટે ?
૮૭.
૮૮.
૮૯. શરીરનું નહિ પણ મારું કલ્યાણ કઈ રીતે થાય ? ૯૦. શાથી થાય ?
૯૧. આ વિચાર મને કેટલો આવે છે ?
૯૨.
આ ક્ષણે શરીર છૂટી જાય તો મારી શી હાલત થાય ? ૯૩. મારી શી ગતિ થાય ?
૯૪. દેહાધ્યાસ ઉપાધિરૂપ છે-એમ અંદરમાં લાગે છે ? શા માટે દેહસુખ-પ્રમાદસુખ હું ઇચ્છું છું ?
૯૫.
૯૬.
દરેક ધર્મક્રિયા કરતી વખતે મન શું કરે છે ? ધર્મક્રિયામાં મન ઠરે છે કે બહાર ભટકે છે ?
૯૭.
૯૮. મનને લીધે શું શું થાય છે ?
૯૯. ઘડી ઘડીમાં મન શું કરે છે ?
૧૦૦, શું તેની તપાસ થાય છે ?
૧૦૧. મન સ્વચ્છંદ વર્તે છે અને બહારથી મોટી મોટી વાતો કરતાં મને શરમ કેમ આવતી નથી ?
૧૦. શમ-સંવેગાદિ ગુણો મારામાં છે કે નહિ ?
૧૦૩. મારા ભાવ પ્રતિક્ષણ કેવા પ્રકારના થઈ રહ્યા છે ?
૧૦૪. મારે ભાવ કેવા કરવા છે ?
૧૦૫. મારી અંતરંગ વૃત્તિ કેવી છે ?
૧૦૬. કેવી કરવી જોઈએ ?
૧૦૭, પરિણામ સંતોષકારક છે કે નહિ ? શા માટે ? ૧૦૮. શું ખામી છે ?
૧૦૯. બધું છોડીને જે માટે આવ્યો છું તે થાય છે કે નહિ ? ૧૧૦. મને તાત્ત્વિક રત્નત્રય સ્વરૂપ મોક્ષમાર્ગ ક્યારે મળશે ? ૧૧૧. જે કરવા આવ્યો છું તે કરું છું કે બીજું જ કંઈક થાય છે ? ૧૧૨. મોક્ષે શું ખરેખર જવું જ છે ?
૧૧૩. સુખી થવું છે ?
૧૧૪. તો રાગ-દ્વેષ, સંકલ્પ-વિકલ્પ કેમ મૂકતો નથી ? ૧૧પ. તેને મૂકવામાં શું નડે છે ?
૧૧૬. તેને છોડવાનો અભ્યાસ કેમ નથી કરતો ?
૧૧૭. મારો મોક્ષ ક્યારે થશે ?
શ્રુતસરિતા
Jain Education International 2010_03
આત્માથી પરમાત્મા સુધી અંતરયાત્રા
www.jainelibrary.org
૯૯
For Private & Personal Use Only