________________
પાંચ અનુત્તર જય-વિજય-જયંત-અપરાજિત-સર્વાર્થસિદ્ધ
“એકશો એંશી બિંબ પ્રમાણ, સભા સહિત એક ચૈત્યે જાણ છે સો ક્રોડ બાવન ક્રોડ સંભાળ, લાખ ચોરાણું સહસ ચોંઆલ શા સાતસે ઉપર સાઠ વિશાલ, સવિબિંબ પ્રણમું ત્રણ કાલ !
સાત ક્રોડ ને બહોતેર લાખ, ભવનપતિમાં દેવળ ભાખ પડા કુલ પ્રતિમાજી : ૧,પર,૯૪,૪૪,૭૬૦ - ઊર્ધ્વલોકમાં
એકસો એંશી બિંબ પ્રમાણ, એક એક ચૈત્ય સંખ્યા જાણો તેરશે ક્રોડ નેવ્યાશી ક્રોડ, સાઠ લાખ વંદું કર જોડ ૮ બત્રીસે ને ઓગણસાઠ, તિસ્કૃલોકમાં ચૈત્યનો પાઠ
ત્રણ લાખ એકાણું હજાર, ત્રણશે વિશ તે બિંબ જાહાર પલા ભુવનપતિમાં દેરાસરો : ૭,૭૨,૦૦,૦૦૦ x ૧૮૦ = ૧૩,૮૯,૬૦,૦૦,૦૦૦
૩.૧૯૯ દેરાસરો + ૬૦ દેરાસરો ૩,૨૫૯ દેરાસરો
પ્રત્યેક પ્રાસાદમાં ૩,૧૯૯ દેરાસરોમાં ત્રણ દરવાજા :
પ્રતિમાજી – પશ્ચિમ સિવાય બાકીની ત્રણે દિશામાં એકેક દરવાજો દરેક દરવાજામાં પ્રવેશતાં ચૌમુખજી – ૩ x ૪
૧૨ – પશ્ચિમ દિશામાં ગભારામાં
૧૦૮
૧ર૦.
- ૬૦ દેરાસરોમાં ચાર દરવાજા : – ચારે દિશામાં ચાર દરવાજા -
દરેક દરવાજામાં પ્રવેશતાં ચૌમુખજી - ૪ x ૪ – ગભારામાં
૧૬
૧૦૮
૧ર૪
૬૦ દેરાસરની વિગત : પર - નંદીશ્વર દ્વીપમાં ૪ - કુંડલ દ્વિીપમાં ૪ - રૂચક દ્વીપમાં
૩, ૧૯૯ X ૧૨૦ ૬૦ x ૧૨૪ કુલ પ્રતિમાજી
૩,૮૩,૮૮૦
૭,૪૪૦ ૩,૯૧,૩૨૦
સકલ તીર્થ વંદના - અર્થ સહિત
શ્રુતસરિતા
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org