________________
પૂજ્યશ્રી જીવવિજયજી મહારાજ વિરચિત શ્રી સકલતીર્થ-વંદના સૂત્ર
“સકલ તીર્થ વંદું કર જોડ, જિનવર નામે મંગલકોડ ! પહેલે સ્વર્ગે લાખ બત્રીસ, જિનવર ચૈત્ય નમું નિશદિશ ૧ બીજે લાખ અઠ્ઠાવીસ કહ્યાં, ત્રીજે બાર લાખ સહ્યાં છે
ચોથે સ્વર્ગે અડ લખ ધાર, પાંચમે વંદું લાખ જ ચાર મારા દેરાસરો : (૧) ૩૨ લાખ (૨) ૨૮ લાખ (૩) ૧૨ લાખ (૪) ૮ લાખ (૫) ૪ લાખ.
પ્રત્યેક પ્રાસાદમાં ૧ થી ૧૨ દેવલોકમાં પ્રતિમાજીની ગણતરી :
પ્રતિમાજી - પશ્ચિમ સિવાય બાકીની ત્રણે દિશામાં એકેક દરવાજો દરેક દરવાજામાં પ્રવેશતાં ચૌમુખજી ૩ x ૪
૧૨ - પશ્ચિમ દિશામાં ગભારામાં
૧૦૮ - દરેક દેરાસરમાં ઇન્દ્રો તથા દેવોને રાજ્યવ્યવસ્થા
ચલાવવા પાંચ ખંડો - દરેક ખંડને ત્રણ દરવાજા કુલ દરવાજા ૫ x ૩ = ૧૫ દરેક દરવાજામાં પ્રવેશતાં ચૌમુખજી : ૧૫ x ૪ કુલ પ્રતિમાજી
છઠે સ્વર્ગે સહસ પચાસ, સાતમે ચાલીસ સહસ પ્રાસાદ છે આઠમે સ્વર્ગે છ હજાર, નવ દસમે વંદું શત ચાર વાા અગ્યાર બારમે ત્રણસે સાર, નવ ગ્રેવેયકે ત્રણશે અઢાર છે
પાંચ અનુત્તર સર્વે મળી, લાખ ચોરાસી અધિકાં વળી પ્રજા દેરાસરો : (૬) ૫૦,૦૦૦ (૭) ૪૦,૦૦૦ (૮) ૬,૦૦૦ (૯ અને ૧૦) શતચાર
૩૦૦ (૧૧ અને ૧૨) ૩૧૮ (નવ રૈવેયક) ૫ (અનુત્તર)
ઉપર પ્રમાણે કુલ પ્રતિમાજી બાદ : નવ રૈવેયક અને પાંચ અનુત્તરમાં દરેક જીવ
અહમિન્દ્ર હોઈ રાજ્યવ્યવસ્થા નથી, માટે પાંચ ખંડો નથી, તેથી ૫ x ૩ = ૧૫ x ૪ = ૬૦ પ્રતિમાજી નથી.
૧૨૦
“સહસ સત્તાણું ત્રેવીશ સાર, જિનવરભવન તણો અધિકાર
લાંબા સો જોજન વિસ્તાર, પચાસ ઊંચા બહોંતેર ધાર પાા ૮૪,૯૭,૦૨૩ દેરાસરો ઊર્ધ્વલોકમાં એકેક દેરાસર ૧૦0 યોજન લાંબું - ૫૦ યોજન પહોળું - ૭૨ યોજન ઊંચું હોય છે. શ્રુતસરિતા
સકલ તીર્થ વંદના - અર્થ સહિત
८३
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org