________________
ક
૧૨. કમ ૧૧. કઈ દીન વાણીથી દયાની માગણી કરતે હેય છતાં તેને જવાબ તિરસ્કારભરી વાણીમાં આપે અને તેના ગેને નાશ કરે,
૧૨. સ્ત્રીમાં લાલુપ હોય અને પોતે બાલબ્રહ્મચારી ન હોવા છતાં બાલબ્રહ્મચારી છે, એવું કહ્યા કરે. પોતે અબ્રહ્મચારી છતાં બ્રહ્મચારી છે તેમ કહ્યા કરે. આવું કહેનાર ગાયની વચ્ચે ગધેડાની જેમ સૂંકનાર જ છે. ફક્ત સ્ત્રીમાં પિતાની વૃદ્ધિને લઈને આવે મનુષ્ય પોતાનું જ અહિત કરે છે અને બહુ જ માયાથી જૂઠું બોલે છે.
૧૩. આ તે અમુક રાજાને આશ્રિત છે એવી પ્રસિદ્ધિ થવાથી લોકોમાં ધન વગેરે મળે છે એમ ધારી, જે રાજ્યાશ્રય સ્વીકારે.
૧૪. સાવ દરિદ્ર હેાય પણ ગામને રાજા કે ગામ મળીને તે દરિદ્રને રાજા બનાવે અને તેથી તેને બહુ જ ધન મળે; પછી ઈર્ષા થઈ, સંકિલષ્ટ. ચિત્તવાળે થઈ, તે બીજાની જીવિકાને નાશ કરે.
૧૫. જેમ નાગણ પિતાનાં બચ્ચાંને જ મારે છે, તેમ કે પોતાના માલિક સેનાપતિ કે શાસ્તાને મારી નાખે.
૧૨. રાષ્ટ્રના નાયકને કે નિગમના નેતાને કે યશસ્વી શેઠને મારી નાખે.
૧૭. અનેક જીના નેતા અને પ્રાણીઓને દરિયામાં જેમ બેટ તેમ-શરણ આપનારને મારી નાખે.
૧૮જે સયમ માટે તત્પર હોય, કે સયમી હોય, કે તપસ્વી હોય તેવાને ધમથી ભ્રષ્ટ કરે. - ૧૯ અનતજ્ઞાની અને શ્રેષ્ઠદશનવાળા પુરુષની નિંદા કરે.
૨૦. ન્યાયમાગને દ્વેષી થઈ તેની નિન્દા કરી અપકાર કરે. સ્થા–પ
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org