________________
સ્થાનાંગન્સમવાયાંગ : ૧
૨૧. આચાય -ઉપાધ્યાય પાસેથી શ્રુત શીખીને તેમની જ નિન્દા કરવા મડી જાય.
રર. જેની પાસેથી શ્રુત લીધું હોય તેને અહંભાવથી પ્રત્યુપકાર ન કરે.
ર૩. બહુશ્રુત ન હોય પણ બહુશ્રુત હોવાને ઢાંગ કરી યશ કમાય અને પાતે વિશુદ્ધ સ્વાધ્યાય કરે છે એવું ખીજાને ઠસાવે.
૨૪. તપસ્વી ન હોય છતાં તપસ્વી હોવાના આખર કરે. આ લેાકમાં સૌથી માટેા ચાર તે છે.
૨૫. ‘આ તે મારું શું ભલુ કરવાના હતા ' એવા ભાવથી, સાધારણ મદદ માગનાર કોઈ ગ્લાનને, સમથ હોવા છતાં મદ ન કરે. આવા મનુષ્ય શઠે છે, માયાવી છે અને ક્લિષ્ટ ચિત્તવાળા છે, તથા પેાતાની ઐધિને તે પેાતે જ દુલભ બનાવે છે.
૨૬. જે સધમતીના નાશ કરનારી કથા કરે અને કલહ કરે.
૨૭. જે વશીકરણાદિ અધામિક યોગાનું આચરણ પ્રશંસા માટે કરે.
૨૮. આ લેાકના કે પરલોકના કામભોગેાને અતૃપ્ત થઈ સદા ભાગવે.
૨૯. દેવાની ઋદ્ધિ, ધ્રુતિ, યશ, વણુ, અલ, વીય એ બધાની નિન્દા કરે.
૩૦. મને કાઈ જિન માની પૂજે એવી યશની આકાંક્ષા રાખી પાતે દેવ, યક્ષ, ગુહ્યકને ન દેખતા હોય, અજ્ઞાની હાય, છતાં કહે કે હું તે! તે બધાને જોઉં છું.
[ –સમ ૩૦ ]
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org