________________
૧૨. કમ હું ચારિત્રને નાશ ચાર પ્રકારે છે :
૧. આસુર (ભવનપતિ વગેરે દેવે અસુર કહેવાય છે. તેમને ભાવના તે આસુરી ભાવના. આ ભાવનાજન્ય ચારિત્રનાશ).
૨. આભિગ (દેવમાં કરચાકરનું કામ કરનારા આભિગિક દેવ કહેવાય છે. તેમને યોગ્ય ભાવના તે આભિયોગિકી. એવી ભાવનાથી થતો ચારિત્રનાશ.)
. સામેહ (મૂઢાતિના દેવોને એગ્ય ભાવના તે સામેાહી. આ ભાવનાથી તે ચારિત્રનાશ)
૪. દેવ કિલિબષ (ચાંડાલ જેવી દેવાની અછૂત જાતિ તે દેવકિબિષ. તેમને એગ્ય ભાવનાથી થતા ચારિત્રનાશ.)
$ ચાર કારણે જ અસુરોગ્ય કર્મ કરે છે ? ૧. કેપશીલતાથી; ૨. કલહશીલતાથી,
૩. સંસક્ત તપ કમથી– આહારદિની આશાએ કરાયેલા તપકમથી.
૪. નિમિત્તોપજીવનથી – નિમિત્તાદિ વિદ્યાઓના આશ્રયે જીવનનિર્વાહ કરવાથી.
$ ચાર કારણે જ આભિગ્યને લાયક કમ કરે છે? ૧. આત્મર્ષ – ખોટી આપબડાઈથી. ૨. પરંપરિતાપ – બીજાને પીડા આપવાથી.
૧. બૃહત્કામાં (ગા. ૧૨૯૩ – ૧૩૨૭) પાંચ અપ્રશસ્ત ભાવનાઓ ગણાવી છે. ૧. કાન્દ૫, ૨. દૈવકિબિષી, ૩. આભિયેગી, ૪. આસુરી અને ૫. સાંમોહી. આ પાંચે ભાવનાથી થતો ચારિત્રનાશ પણ તે તે નામે ઓળખાય છે. તે તે ભાવનાથી જીવો તે તે પ્રકારના હલકા દેવરૂપે અવતરે છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org