________________
સ્થાનાંગ-સમવાયાંગ ૧ ૩ભૂતિકમ – દોરાધાગા કરી રોગ મટાડવાની વિદ્યાના પ્રગથી.
૪. કૌતુકકરણ – સૌભાગ્યાદિ કાંક્ષીઓને માટે સ્નાન હોમ આદિ કરવાથી.
$ ચાર કારણે જ સંમેહ યેગ્ય કામ કરે છે–
૧. ઉન્માગ દેશનાથી ૨. માર્થાન્તરાયથી; ૩. કામાભિલાષથી; ૪. લાભપૂર્વક નિદાનથી.
$ ચાર કારણે કિતિબષી દેવ ગ્ય કામ કરે છે – ૧. અરિહંતના અવર્ણવાદ (નિંદા) થી, ૨. અરિહતે ઉપદેશેલા ધમના અવર્ણવાદથી, ૩. આચાર્યોપાધ્યાયના અવણવાદથી, ૪. ચતુવિધ સંઘના અવર્ણવાદથી.
[–સ્થા. ૩૫૪] નારક યોગ્ય કમબંધના ચાર કારણ છે – ૧. મહારમ્ભ (પ્રાણુઓને દુઃખ થાય તેવી કષાય પૂવક પ્રવૃત્તિ), ૨. મહાપરિગ્રહ; ૩. પંચેન્દ્રિયવધ; ૪. કુણિમાહાર– માં ભજન. $ તિયચગ્ય કમબંધનાં ૨ ચાર કારણ છે :
૧. માયાવીપણું, ૨. નિકૃતિભાવ – ઠગવા માટે કાયિક ઉપચાર; ૩. અલીકવચન, ૪. ખેટાં તોલ-માપ. $ મનુષ્યયોગ્ય કમબંધના ચાર કારણે છે – ૧. ભદ્રપ્રકૃતિ, ૨. વિનયશીલતા; ૩. સાનુકોશતા
સદયતા ૪. અમત્સરતા.
૧. કર્મગ્રંથ, પ્રથમ, ગાપ૬; તત્ત્વાર્થ. ૬-૧૬.
ગા૨ ૫૭; , ૬-૧૭ ૩.
ગા. ૫૭; , ૬-૧૮.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org