________________
૧૨. કર્મ તુ દેવોગ્ય કમબન્ધનાં ચાર કારણ છે—
૧. સરાગ સંયમ (સયમ લીધા છતાં કષાયના કાંઈક અંશે બાકી રહેવા); ૨. સંયમસંયમ (હિસાવિરતિ આદિ વ્રતો અપાશે લેવાં); ૩. બાલતપ:કમ (વિવેક વિના અગ્નિપ્રવેશ, અનશન આદિ દેહદમન); ૪. અકામનિજ રા (પરાધીનપણે અથવા અનુકરણ ખાતર અહિતકર પ્રવૃત્તિ કે આહારાદિનો ત્યાગ).
[–સ્થા. ૩૭૩ ] પાછું ચાર પ્રકારનાં છે – ૧. કાદવનું ૨. કીચડનું; ૩. રેતીનું, ૪. પર્વતનું.
જીવના પરિણામ પણ એ પાણી જેવા છે. કાદવના પાણી જેવા પરિણુમથી જીવ નારકીમાં જાય છે. કીચડના પાણી જેવા પરિણામથી જીવ તિયચરૂપે ઉત્પન્ન થાય છે. રેતીના પાણી જેવા પરિણામથી જીવ મનુષ્ય થાય છે. અને પવતના પાણી જેવા પરિણામથી જીવ દેવ થાય છે.
* [-સ્થા. ૩૧૧] S અપાયું કમબંધનાં ત્રણ કારણે છે –
૧. પ્રાણાતિપાત (હિંસા), ૨. મૃષાવાદ (અસત્ય); ૩. તથારૂપ શ્રમણને અયોગ્ય જનાદિ આપવાં તે.
હું દીર્ધાયુ કમબંધનાં ત્રણ કારણે :–
૧. પ્રાણાતિપાત ન કરે, ૨. મૃષા ન લે; ૩. તથા રૂ૫ શ્રમણને યોગ્ય આહારાદિનું દાન કરે.
હું અશુભ દીર્ધાયુબંધનાં ત્રણ કારણે –
૧. પ્રાણાતિપાત, ૨. મૃષાવાદ: ૩. શ્રમણની નિદા આદિ કરે અને તેમને અયોગ્ય આહારાદિનું દાન આપે.
૧, કર્મગ્રંથ, પ્રથમ, ગા૨ ૫૮; તત્વાર્થ૦ ૬-૨૦.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org