________________
સ્થાનાંગસમવાયાંગઃ ૧ હું શુભ દીર્ધાયુબંધનાં ત્રણ કારણેઃ
૧. પ્રાણાતિપાત ન કરે, ૨. મૃષા ન લે; ૩. શ્રમણને સત્કાર વગેરે કરે અને આદરપૂર્વક ચોગ્ય આહારાદિનું દાન કરે.૧
[-સ્થા ૧૨૫] ૩. પ્રકૃતિબંધ
s જીએ કમની આઠ પ્રકૃતિએનું ચયન કર્યું છે, કરે છે અને કરશે–
૧. જ્ઞાનાવરણ (જેના વડે જ્ઞાન -વિશેષબાધ આવરાય તે);
૨. દશનાવરણ (જેના વડે દશન - સામાન્યબેધ આવાય તે);
૩. વેદનીય (જેથી સુખદુઃખ અનુભવાય તે); ૪. મોહનીય (જેના વડે આત્મા મોહ પામે તે); ૫. આયુ (જેથી ભવધારણ થાય તે); દિ. નામ (જેથી વિશિષ્ટ ગતિ-જાતિ આદિ પ્રાપ્ત થાય તે); ૭ ગોત્ર (જેથી ઉપણું કે નીચપણું પમાય તે); ૮. અંતરાય (જેથી દેવા-લેવામાં વિશ્ન આવે તે);
૬ નારકથી માંડી વૈમાનિક સુધીના જીવોએ આ આઠે કમ પ્રકૃતિનું ચયન કર્યું છે, કરે છે અને કરશે.
૧. અલ્પાયુબંધ અને દીર્ધાયુબંધના કારણાની જિજ્ઞાસાને શમાવવા ગૌતમને ભગવાને જે ભગવતીમાં ઉત્તર આપે છે, તે જ અહીં શબ્દરાઃ ઊતારી લીધેલ છે – ભગવતી શ૦ ૫, ઉ૦ ૬, પૃ. ૫ર.
૨. કર્મની મૂળ તથા ઉત્તર પ્રકૃતિના વિવેચન માટે જુઓ પ્રથમ કર્મગ્રન્થ ગા૦ ૩-પર અને તવાથ૦ ૮, ૫-૧૪. ભગવતી સૂત્રમાં ૮ મૂળ પ્રકૃતિએ ગણાવી છે–શ૦ ૬, ઉ. ૯, પૃ૦ ૪૫૩.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org