________________
૧૨. ક
૧
$ તેવી જ રીતે ઉપચયન, મધ, ઉદીરણા, વેદના અને નિર્જરા વિષે પણ સમજી લેવું.
[ સ્થા॰ ૫૯૬ ]
જ્ઞાનાવરણીયની ૫, માહનીયની ૨૮,ગોત્રની ૨, આયુની ૪, એમ આ ચાર કમની ઉત્તરપ્રકૃતિ ( પેટાવિભાગ) ૩૯ છે.૧
[ –સમ॰ ૩૯ ]
દેશનાવરણની ૯, અને નામકમની ૪૨ એમ એ એની ઉત્તરપ્રકૃતિ ૫૧ છે.
[ સમ૦૫૧]
જ્ઞાનાવરણની ૫, નામકમની ૪૨, અને અંતરાયની ૫ એમ એ ત્રણની ઉત્તરપ્રકૃતિ પર છે.
દેશનાવરણની ૯, નામની ૪૨, એમ એ ત્રણની ૫૫ ઉત્તરપ્રકૃતિ
છે.
અને
[સમ૦ ૫૫]
જ્ઞાનાવરણની ૫, વેદનીયની ૨, આયુની ૪, નામની ૪૨ અને અંતરાયની ૫ એમ એ પાંચની ૫૮ ઉત્તરપ્રકૃતિ
છે.
[ -સમ॰ ૫૮ ]
માડુનીયને છેડીને બાકીનાંકમની
૬૯ છે. ( ૭ - ૨૮ = ૬૯ )
[ -સમ॰ પર]
આયુની ૪
Jain Education International 2010 _ 03 For Private & Personal Use Only
ઉત્તરપ્રકૃતિ
[ સમ॰ ૬૯]
જ્ઞાનાવરણીય અને અન્તરાય વિનાનાં બાકીનાં છ કમની ઉત્તરપ્રકૃતિ ૮૭ છે.
[-સમ ૮૦]
૧. વિગતા માટે જુએ તત્ત્વા′૦૮, ૬–૧૪.
www.jainelibrary.org