________________
ઘર
સ્થાનાં સમવાયાંગ: ૧ આયુ અને ગેત્ર વિનાનાં બાકીના ૬ કમની ૯૧ ઉત્તરપ્રકૃતિ છે.
[-સમર ૯૧] આઠે કમની ઉત્તરપ્રકૃતિએ ૭ છે.
[-સમ૦ ૯૭]
(૧) જ્ઞાનાવરણયના બે ભેદ છે?—
૧. દેશજ્ઞાનાવરણીય મત્યાદિ ચાર
૨. સવજ્ઞાનાવરણીય – કેવલજ્ઞાનાવરણ. ૨. દશનાવરણીયના બે ભેદ છે –
૧. દેશદશનાવરણય-ચક્ષુરાદિ ત્રણ દશનાવરણ ૨. સવદશનાવરણીય– કેવલદશનાવરણ અને
નિદ્રાપચક. (૩) વેદનીય કમના બે ભેદ છે – ૧. સાતવેદનીય (જેના ઉદયથી પ્રાણીને સુખને
અનુભવ થાય તે); ૨. અસાતવેદનીય (જેનાથી દુઃખને અનુભવ
થાય તે); , (૪) મોહનીયના ભેદ બે છે – ૧. દશમેહનીય (જેના ઉદયથી તવેના યથાર્થ
સ્વરૂપની રુચિ થતી અટકે તે); ૨. ચારિત્રમેહનીય.
૧. સમજૂતીને માટે જુઓ પ્રકરણને અતે ટિપ્પણ નં. ૫. ૨. જુઓ વિગત માટે તત્ત્વાર્થ૦ ૮, ૬-૧૪. '
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org