________________
૧૨. કર્મ (૫) આયુકમના બે ભેદ છે – ૧. અદ્ધાયુ (પ્રસ્તુત ભવ પૂરો થયા પછી તરત જ
ફરીથી તે જ મળે તેવું આયુ; જેમ કે
મનુષ્ય અને તિય"ચનું.) ૨. ભવાયુ-(પ્રસ્તુત ભવ પૂરો થયા પછી તરત જ
ફરીથી તે જ ભવ ન મળે તેવું આયુ; જેમકે
દેવ, નારકીનું) (૬) નામકમના બે ભેદ છે –
૧. શુભનામ – તીર્થંકરનામાદિ,
૨. અશુભનામ– અનાદેય નામાદિ. () ગોત્રકમના બે ભેદ છે –
૧. ઊંચ નેત્ર; ૨. નીચ નેત્ર; (૮) અન્તરાયકમના બે ભેદ છે – ૧. પ્રત્યુત્પન્નવિનાશી (વર્તમાન વસ્તુના ભાગને
રેકનાર); ૨. આગામીને નિરાધ કરનાર.
[ સ્થા ૧૦૫]
જ્ઞાનાવરણીય કમ પાંચ પ્રકારનું છે. ૧. આભિનિધિકજ્ઞાનાવરણીય; ૨. શ્રુતજ્ઞાનાવરણીય; ૩. અવધિજ્ઞાનાવરણીય; ૪. મન પર્યાયજ્ઞાનાવરણીય ૫. કેવલજ્ઞાનાવરણીય.
[– સ્થા૪૬૪] * આ બધી ઉત્તર પ્રકૃતિએની સમજણ માટે જુઓ આ માળાનું તત્વાર્થસૂત્ર” પુસ્તક, સૂત્ર, ૮, ૬-૧૪.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org