________________
સ્થાનાંગ સમવાયાંગ: ૧
દશનાવરણીયકમની ૯ ઉત્તરપ્રકૃતિઓ છે –
૧. નિદ્રા (જેનાથી સુખપૂર્વક જાગી શકાય તેવી નિદ્રા આવે તે);
૨. પ્રચલા (જેનાથી બેઠા બેઠા કે ઊભા ઊભા ઊંઘ આવે તે);
૩. નિદ્રાનિદ્રા, (જેનાથી નિદ્રામાંથી જાગવું વધારે મુશ્કેલ બને તે);
૪. પ્રચલા પ્રચલા (જેનાથી ચાલતાં ચાલતાં પણ નિદ્રા આવે તે);
૫. સ્થાનદ્ધિ (જાગૃતમાં ચિતવેલ કાર્યો નિદ્રાવસ્થામાં સાધવાનું જેનાથી બળ આવે તે);
૬. ચક્ષુદશનાવર; ૭. અચક્ષુદશનાવરણ; ૮. અવધિદશનાવરણ ૯. કેવલદશનાવરણ.
[-સમ૦ ૯, –સ્થા. ૬૬૮]
સાત (સુખ)ના છ પ્રકાર છે – ૧. શ્રોત્રેન્દ્રિયસાતા, ૨. ધ્રાણેન્દ્રિયસાતા; ૩. રસનેન્દ્રિય સાતા; ૪. ચક્ષુરિન્દ્રિય સાતા; ૫. પદ્રિય સાતા ૬. ઈદ્રિય (મન) સાતા.
અસાતાના છ પ્રકાર છે – (૧૬) શ્રોત્રેન્દ્રિય અસતાથી માંડીને ઈન્દ્રિય અસાતા સુધી.
[સ્થા ૪૮૮]
•
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org