________________
૧૨. કર્મ
s
મેહનીય કમરનાં બાવન નામ છે – ૧. ક્રોધ-જેથી કૃત્યકૃત્યનું ભાન ન રહે તે;
૨. કે પ–જેથી સ્વભાવથી ચલિત થવાય તે; ૩. રેષ- ક્રોધની પરંપરા » Àષ-પિતાને કે પરને દૂષણ જેથી અપાય; ૫. અક્ષમા- અસહનશીલતા; ૬. સાંવલન વારંવાર ક્રોધથી બળવું તે, ૭. કલહ-મેટેથી બૂમ પાડી બોલવું તે; ૮. ચાડિકડ્ય-રૌદ્રાકાર; ૯. લંડન-લાકડીથી લડવું તે, ૧૦. વિવાદ-વિરોધથી પક્ષપ્રતિપક્ષભાવ ગ્રહી બોલવું તે; ૧૧. માન-અભિમાન; ૧૨. મદ– મૂઢતા; ૧૩. દપ –
અહંકાર; ૧૪. સ્તંભ– અનામન; ૧૫. આત્મત્કર્ષ – પિતાની બડાઈ ૧૨. ગવ – અનુશય; ૧૭. પરપરિવાદ- બીજની નિંદા; ૧૮. આક્રોશ – તિરસ્કાર; ૧૯. અપકર્ષ [પરિભવ-અભિમાનથી પિતાના અથવા પરના કોઈ કાયથી વિરત થવું; ૨૦. ઉનય - અભિમાનથી નીતિને ત્યાગ; ૨૧. ઉન્નામ – અભિમાનથી પ્રતિનમન ન કરવું,
૧. અહીં ગણાવેલ બાવન નામ મુખ્યપણે ક્રોધ, માન, માયા અને લેભ તથા તેમના વિશેષ છે. ૧-૧૦ ક્રોધ અને તેના વિશેષ છે. ૧૧-૨૧ માન અને તેના વિશે છે. ર૨-૩૮ માયા અને તેના વિશેષ છે; અને ૩૯–પર લભ અને તેના વિશેષ છે. આ જ ભેદોને લઈને મેહનીયના વર્ણાદિને વિચાર ભગવતીમાં છે: શતક ૧૫, ઉ. ૫. દેની ગણના માટે જુઓ વિસુમિન્ગ ૭, ૫૯.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org