________________
૭૬
સ્થાન ગસમવાયાંગ: ૧ રર. માયા – કપટ; ૨૩. ઉપધિ – ઠગવા માટે વંચક ભાવ ધારણ કરે તે ૨૪. નિકૃતિ-આદરથી બીજાની વંચના; ૨૫. વલય -વક સ્વભાવ; ૨૬. ગહન-ન સમજાય તેવી વચન જાળ; ર૭. નમ– ઠગવા માટે નીચતાને આશ્રય ૨૮. કક - હિંસાદિનિમિત્તે બીજાને છેતરવાનો અભિપ્રાય. ર૯ કુરુક (કુરૂ૫) ભૂંડા ચાળા; ૩૦. દંભ - ઠાઠખીઠ; ૩૧. કટ – કપટજાલ; ૩૨. જહ્મ- વચના માટે મંદતા; ૩૩. કિબિષ – કિલિબષ ચગ્ય માયા; ૩૪. અનાચરણતા – વંચના માટેનું આચરણ; ૩૫. ગૂહનતા-સ્વરૂપ છુપાવવું તે; ૩૬. વચનતા - છેતરપિંડી; ૩૭. પ્રાતકુંચનતા-છલ; ૩૮. સાતિયોગ –ઉત્તમની સાથે હલકાની મિલાવટ; ૩૯. લોભ- તૃષ્ણા;
૪૦. ઇચ્છાઅભિલાષા; ૪૧. મૂચ્છ– મેહં; ૪ર. કાંક્ષા–અપ્રાપ્ત પદાથની ઈચ્છા; ૪૩. ગૃદ્ધિ પ્રાપ્ત અર્થમાં આસક્તિ; ૪૪. તૃષ્ણ પ્રાપ્તપદાથનો વ્યય ન થાય તેવી ઈચ્છા ૪૫. ભિધ્યા – વિષયનુ ધ્યાન; - ૪૬. અભિયા-ચિત્તની ચલાયમાન સ્થિતિ; ૪૭. કામાશા -ઈષ્ટ શબ્દાદિની આશા; ૪૮. ભેગાશા – ઈષ્ટ ધાદિની આશા;
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org