________________
૪૯ કવિતાશા- જીવવાની આશા; ૫૦. મરણુશા – મરણની ઇચ્છા; ૫૧. નન્દી – સમૃદ્ધિમાં આનંદ; પર. રાગ-સ્નેહ; , મદસ્થાન આપ્યું છે - ૧. જાતિમદ; ૨. કુલમદ; ૩. બલમદ; ૪. રૂપમદ; ૫. તમદ; ૬. શ્રુતમદ; ૭. લાભમદ; ૮. ઐશ્વયમદ.
[ સ્થા. ૬૦૬, –સમય ૮] દશ કારણે અહંભાવ આણી મદ કરે છે –
૧. જાતિમદથી; ૨. કુલમદથી; ૩. બલમદથી; ૪. રૂપમદથી; ૫. શ્રતમદથી; ૬. તપમદથી; ૭. લાભમદથી; ૮. એશ્વયમદથી; ૯. નાગકુમારે કે સુપર્ણકુમારે મારી પાસે શીધ્ર આવે છે એમ માની; ૧૦. બીજા પુરુષોને ન થાય તેવું શ્રેષ્ઠ અવધિજ્ઞાન મને થયું છે એમ માની.
[–સ્થા ૭૧૦] મૂછ (મેહ) બે પ્રકારની છે –
૧. પ્રેમ પ્રત્યયા; ૨. દ્વેષ પ્રત્યયા; - (૧) પ્રેમ પ્રત્યયા મૂછ બે પ્રકારની છે –
૧. સૂત્રકૃતાંગ (૧. ૨. ૨. ૧-૨)માં કહ્યું છે કે, જે અહંકાર કરી બીજાની અવજ્ઞા કરે છે તેનું ફળ તેને એ મળે છે કે, તેને સંસારમાં પરિભ્રમણ કરવું પડે છે; માટે મદ ન કર. અહિં નિયુક્તિકાર પ્રસંગ જોઈ આડે મદ કરવાનો નિષેધ કરે છે (નિ. ૪૪). આવશ્યક સૂત્ર અ. ૪માં પણ આઠ સદસ્થાનથી નિવૃત્ત થવાનું કહ્યું છે. દશ (૮. ૩૦)માં પણ બીજાને પરાભવ અને આત્મોત્કર્ષ કરવાનો નિષેધ કર્યો છે. અંગુત્તરમાં ત્રણ પ્રકારના મદ ગણાવ્યા છે:- યૌવન, આરોગ્ય અને જીવિતમદ. આ ત્રણે મદથી મનુષ્ય દુરાચારી બને છે–અંગુત્ત૨ ૩. ૩૯
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org