________________
સ્થાનાં સમવાયાંગ: ૧ ૧. માયા; ૨. લેભ. (૨) દ્વેષ પ્રત્યયા મૂછ બે પ્રકારની છે – ૧. ક્રોધ; ૨. માન.
સ્થા૧૦૬] આશંસાપ્રયોગ દશા પ્રકારને –૧. ઈહલોક આ૦; ૨. પરફેક આ૦; ૩. ઉભયલાક આવે;૪.જીવિતાસંસાપ્રગ; ૫. મરણશ0; ૬. કામાશ૦; ૭. ભેગાશ ; ૮. લાભાશં; ૯ પૂજાશ૦; ૧૦. સકારાશ૦.
* [–સ્થા. ૫૯ ] દશનર ત્રણ છે. ૧. સમ્મદશન; ૨. મિથ્યાદશન; ૩. સમ્યમિથ્યાદશન.
[-સ્થા ૮૪] રુચિ પણ ત્રણ છે. ૧. સમ્યગરુચિ, ૨. મિથ્યારુચિ, ૩. સમ્યગમિથ્યા
રુચિ.
[– સ્થા. ૧૮૪] ૧. ગુજરાતીમાં જેને નિયાણું કહે છે તે આશંસાપ્રગ કહેવાય છે. કેઈ પણ સદનુષ્ઠાન પાછળને મેક્ષ સિવાયને હેતુ તે નિયાણું કહેવાય છે. શ્રમ નિદાન નિયાણારહિત થવું જોઈએ તેમ આવશ્યક (અ૬) માં કહ્યું છે. મોહનીયનાં બાવન નામે ગણાવ્યાં તેમાં લોભના વિશેષમાં આ આશંસાના અમુક ભેદો આવે છે. સૂત્રકૃતાંગમાં (૨.૧.૧૫) આશંસા વિના પોતાનાં બધાં અનુષ્ઠાન કરે એમ કહ્યું છે.
૨. મિથ્યાત્વમેહનીયના શુદ્ધ દલિક તે સમ્યગ્દર્શન, અશુદ્ધદલિક તે મિથ્યાદર્શન અને મિશ્રદલિક તે સમ્યગમિશ્ચાદર્શન –વિશેષ માટે જુઓ કર્મગ્રી , પ્રથમ, ગા૨ ૧૪-૧૬.
૩. સમ્યક્ત્વમેહનીયના ક્ષપશમાદિથી તત્ત્વનું પ્રદાન થાય તે રૂચિ. આ રૂચિના દશ ભેદ ઉત્તરાધ્યયન અ૦ ૨૮, ૧૬-ર૭માં વર્ણવ્યા છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org