________________
૧૨. કમ કષાય સોળ ૧ – (૧-૪) અનન્તાનુબંધી કોધ, માન, માયા અને લોભ; (પ-૮) અપ્રત્યાખાન ક્રોધ, માન, માયા અને લોભ;
(C૧૨) પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, માન, માયા, અને લેભ. (૧૩-૧૬) સંજવલન ક્રોધ, માન, માયા, અને લેભ.
[-સમ- ૧૬] નેકષાયવેદનીયર કમના નવ પ્રકાર છે –
૧. સ્ત્રીવેદ, ૨. પુરુષવેદ, ૩. નપુંસકવેદ, ૪. હાસ્ય; ૫. રતિ; ૬. અરતિક છે. ભય, ૮. શેક, ૯ જુગુસા. '
[ સ્થા૭૦૦] આયુબંધ છ પ્રકારને છે – ૧. (એકેન્દ્રિય, હીન્દ્રિય આદિ પાંચ જતિ છે અને એ જાતિઓ નામકમની ઉત્તરપ્રકૃતિ છે. એ જાતિ નામકમની
૧. ક્રોધાદિ ચાર કષાની તીવ્રતાના ચાર પ્રકાર બતાવાય છે. જે ક્રોધાદિ એટલા બધા તીવ્ર હોય છે, જેથી જીવને અનંતકાળ સંસારમાં ભટકવું પડે, તે “અનંતાનુબંધી” કહેવાય. જે કોધાદિ વિરતિ (ત્યાગવૃત્તિ) ને પ્રતિબંધ કરવા પૂરતા જ તીવ્ર હેય, તે “અપ્રત્યાખ્યાનાવરણીય કહેવાય છે. જે કોધાદિ અમુક અંશે વિરતિ થવા દે, માત્ર સર્વવિરતિ ન થવા દે, તે પ્રત્યાખ્યાનાવરણીય'; અને જે ક્રોધાદિની તીવ્રતા સર્વવિરતિને પ્રતિબંધ કરવા જેટલી નહીં, પણ તેમાં સ્કૂલન અને માલિન્ચ કરવા જેટલી જ હોય, તે “સંજવલન” કહેવાય.
૨. આગળ જણાવેલા ૧૬ કષાયના સહચારી તથા ઉદીપક એવા આ નવ નેકષાય કહેવાય છે. એ પચીસ મળીને ચારિત્રમેહનીચના ૨૫ પ્રકાર થાય છે.
૩. આ જ છ પ્રકારના બંધ ભગવતીમાં પણ બતાવવામાં આવ્યા છે. –શ૦ ૬, ઉ૦ ૮, પૃ૦ ૪૭૩.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org