________________
- સ્થાનાં સમવાયાંગ: ૧ સાથે પ્રતિસમય ભોગવવા માટે આયુકમના દલિની નિક નામની રચના તે) “જાતિનામ નિધત્તાયુ”.
૨. (ગતિ નામકમ ચાર પ્રકારનું છે – નરક, દેવ, તિયચ અને મનુષ્ય. એ ગતિ નામકમ સાથે પ્રતિસમય ભોગવવા માટે આયુકમના દલિકેની નિષેકરચના કરવી તે) “ગતિનામ નિધત્તાયુ.”
૩. (સ્થિતિની અપેક્ષાએ નિષેકરચના કરવી તે) સ્થિતિનામ નિધત્તાયુ”.
૪. (જેની અંદર આત્મા રહે તે અવગાહના એટલે કે દારિકાદિ શરીર – તે શરીર નામકમ સાથે પૂર્વોક્ત રચના કરવી તે) “અવગાહના નામ નિધત્તાયુ.”
૫. (પ્રદેશરૂપ નામકમની સાથે પૂર્વોક્ત રચના કરવી તે) “પ્રદેશનામ નિધત્તાયુ”.
૬ (અનુભાવ – વિપાકરૂપ નામકમ સાથે પૂર્વોક્ત રચના કરવી તે). “અનુભાવનામ નિધત્તાયુ.”
નારકથી માંડીને વૈમાનિક સુધીના જીવોને આ ચે આયુબંધ હોય છે. - નારક, છ માસ આયુ બાકી હોય ત્યારે આગામી ભવના આયુનો બંધ કરે છે.
ભવનપતિ પણ તે જ પ્રમાણે.
અસંખ્યાત વર્ષાયુવાળા સંસી પંચેન્દ્રિય તિયચ પણ તે જ પ્રમાણે.
અસંખ્યાત વર્ષાયુષી સંજ્ઞી મનુષ્ય પણ તે જ પ્રમાણે. વાણવ્યંતર તિષ્ક અને વૈમાનિક પણ.
સિમર ૧૫૪, –સ્થા. પ૩૬] - હે ભગવન! નારકે જાતિનામ નિધત્તાયુબંધાદિ છ બંધને કેટલા હપ્તામાં બાંધે છે?
13
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org